સુરત પાલિકાના આરોગ્ય વિભાગે સતત બીજા દિવસે ઘારીનું વેચાણ કરતી દુકાનોમાંથી લીધા સેમ્પલ

Surat Food Safety : સુરતમાં ચંદની પડવાની ઉજવણી પહેલા ઘારીનું વેચાણ શરૂ થઈ ગયું છે. ઘારીની ગુણવત્તા ચકાસવા માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સેમ્પલ લેવાનું શરૂ કર્યું છે. મીઠાઈની વિવિધ દુકાનો પરથી ઘારીના સેમ્પલ લઇ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે.તહેવારોની ઉજવણીમાં અવ્વલ નંબરે રહેતા સુરતીઓનો પોતાના તહેવાર એવો ચંદની પડવો આવી રહ્યો છે. આ ચંદની પડવાના તહેવાર દરમિયાન સુરતીઓ કરોડો રૂપિયાની ગાડી અને ભૂસુ ઝાપટી જાય છે.

સુરત પાલિકાના આરોગ્ય વિભાગે સતત બીજા દિવસે ઘારીનું વેચાણ કરતી દુકાનોમાંથી લીધા સેમ્પલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Surat Food Safety : સુરતમાં ચંદની પડવાની ઉજવણી પહેલા ઘારીનું વેચાણ શરૂ થઈ ગયું છે. ઘારીની ગુણવત્તા ચકાસવા માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સેમ્પલ લેવાનું શરૂ કર્યું છે. મીઠાઈની વિવિધ દુકાનો પરથી ઘારીના સેમ્પલ લઇ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે.

તહેવારોની ઉજવણીમાં અવ્વલ નંબરે રહેતા સુરતીઓનો પોતાના તહેવાર એવો ચંદની પડવો આવી રહ્યો છે. આ ચંદની પડવાના તહેવાર દરમિયાન સુરતીઓ કરોડો રૂપિયાની ગાડી અને ભૂસુ ઝાપટી જાય છે.