દેશના સિમાડા સાચવતા સૈનિકો સાથે સુરતીઓ ઉજવાશે દિવાળી, 'સુરત સે સરહદ તક' કાર્યક્રમ અંતર્ગત યુવાનો રવાના
Surat : દેશના સૈનિકો માટે સુરતીઓ હર હંમેશા તત્પર રહેતા હોય છે. સૈનિકો પ્રત્યે સિવિલિયનની ફરજ સહિતની હૂંફની લાગણી દર્શાવવાનો મોકો સુરતીઓ ચૂકતા નથી. ત્યારે દિવાળીની ઉજવણી સૈનિકો સાથે કરવાના નેક વિચાર સાથે સુરતથી 10 યુવકોની ટીમ મીઠાઈ, ચશ્મા અને ટોપી સહિતની વસ્તઓ લઈને નીકળ્યા છે. સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરતની ટીમ ભારત-પાકની કચ્છ બોર્ડર પર સૈનિકો સાથે દિવાળી મનાવશે. 'સુરત સે સરહદ તક' કાર્યક્રમ અંતર્ગત સંસ્થાની આ છઠ્ઠી ટૂર છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -