Ahmedabad: થલતેજ ટાઇટેનિયમ બિલ્ડિંગના ત્રણ ફ્લોર પર આગ, ફાયરની ટીમ પહોંચી

આજે વહેલી સવારે અમદાવાદના થલતેજ વિસ્તારમાં સ્થિત ટાઇટેનિયમ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ આગ 9, 10 અને 11મા માળે લાગી છે. આજે વહેલી સવારે અમદાવાદના થલતેજ વિસ્તારમાં સ્થિત ટાઇટેનિયમ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ આગ 9, 10 અને 11મા માળે લાગી છે, જેના પરિણામે સમગ્ર ઇમારતમાં ભારે નુકસાન થયું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક કલાકથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ યથાવત છે, પરંતુ આગ પર કાબુ આવ્યો નથી જેથી ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. 20 જેટલી ફાયર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. આગ લાગવા પાછળનું કારણ હજી પણ અકબંધ આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ ફાયર વિભાગના અધિકારીઓના અનુસારે, આ આગ પર કાબુ મેળવવા માટે છેલ્લા એક કલાકથી ભારે પ્રયાસો ચાલુ છે. ઘટનાસ્થળે હાલ પાણી દ્વારા આગ પર કાબુ લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આગથી બચવા માટે તમામ લોકોને સલામતી માટે સ્થળ છોડવા હુકમ કરવામાં આવ્યા છે. ફાયર વિભાગની ટીમોને આગ કાબુ કરવા માટે અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. રહેણાંક વિસ્તારને લઈને ફાયર વિભાગ દ્વારા અન્ય પગલાં લઈ શકાય તેમ છે.અમદાવાદના થલતેજમાં લાગેલી આગ પર કાબૂ આગ લાગતા જ બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. બિલ્ડિંગના 9, 10, 11માં માળે આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવવા 28 ફાયર ફાયટરની મદદ લેવામાં આવી હતી. 3 કલાકથી વધુની જહેમત બાગ આગ પર કાબૂ, આગ લાગવા પાછળનું કારણ અકબંધ.

Ahmedabad: થલતેજ ટાઇટેનિયમ બિલ્ડિંગના ત્રણ ફ્લોર પર આગ, ફાયરની ટીમ પહોંચી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજે વહેલી સવારે અમદાવાદના થલતેજ વિસ્તારમાં સ્થિત ટાઇટેનિયમ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ આગ 9, 10 અને 11મા માળે લાગી છે.

આજે વહેલી સવારે અમદાવાદના થલતેજ વિસ્તારમાં સ્થિત ટાઇટેનિયમ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ આગ 9, 10 અને 11મા માળે લાગી છે, જેના પરિણામે સમગ્ર ઇમારતમાં ભારે નુકસાન થયું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક કલાકથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ યથાવત છે, પરંતુ આગ પર કાબુ આવ્યો નથી જેથી ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. 20 જેટલી ફાયર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

આગ લાગવા પાછળનું કારણ હજી પણ અકબંધ

આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ ફાયર વિભાગના અધિકારીઓના અનુસારે, આ આગ પર કાબુ મેળવવા માટે છેલ્લા એક કલાકથી ભારે પ્રયાસો ચાલુ છે. ઘટનાસ્થળે હાલ પાણી દ્વારા આગ પર કાબુ લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આગથી બચવા માટે તમામ લોકોને સલામતી માટે સ્થળ છોડવા હુકમ કરવામાં આવ્યા છે. ફાયર વિભાગની ટીમોને આગ કાબુ કરવા માટે અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. રહેણાંક વિસ્તારને લઈને ફાયર વિભાગ દ્વારા અન્ય પગલાં લઈ શકાય તેમ છે.

અમદાવાદના થલતેજમાં લાગેલી આગ પર કાબૂ

આગ લાગતા જ બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. બિલ્ડિંગના 9, 10, 11માં માળે આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવવા 28 ફાયર ફાયટરની મદદ લેવામાં આવી હતી. 3 કલાકથી વધુની જહેમત બાગ આગ પર કાબૂ, આગ લાગવા પાછળનું કારણ અકબંધ.