Ahmedabadની Hyatt Hotelમાં સંભારથી નિકળી જીવાત,પ્રસંગ દરમિયાન સૌ ચૌંકી ઉઠયા

વસ્ત્રાપુરની હયાત હોટેલની વાનગીમાંથી નિકળી જીવાત હોટેલમાં એક પ્રસંગ દરમિયાન સંભારમાંથી નિકલી જીવાત AMCએ હયાત હોટેલના કીચનને સીલ કરી અમદાવાદમાં જીવાત નિકળવાનો સિલસિલો યથાવત રહ્યો છે,શહેરની મોંઘી હોટલ હયાતમાં એક પ્રસંગ દરમિયાન જમવાનુ ચાલી રહ્યું હતુ ત્યારે મહેમાન જમી રહ્યાં હતા અને અચાનક સંભારમાંથી જીવાત નિકળતા સૌ કોઈ ચૌંકી ઉઠયા હતા,તો AMC દ્વારા હયાત હોટેલના કિચનને સિલ કરવામાં આવ્યું છે. જમતા હતા ત્યારે નિકળી જીવાત અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલ હયાત હોટલમાં એક પ્રસંગ દરમિયાન ભોજન સમારંભ ચાલી રહ્યો હતો,ત્યારે મહેમાન જમી રહ્યાં હતા અને અચાનક સંભારમાંથી જીવાત નિકળતા હોટલના મેનેજરનો સંપર્ક કર્યો હતો,તો મેનેજર દ્રારા કોઈ સરખો જવાબ આપવામાં ના આવતા કોર્પોરેશન વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી બીજી તરફ અમદાવાદ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્રારા હોટલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતુ,તો હોટલના કિચનને સીલ કરવામાં આવ્યું હતુ. 1 જૂલાઈ 2024ના રોજ સૂપમાંથી વંદો નિકળ્યો જામનગરમાં આવેલ વિલિયમ ઝોન પીઝાની શોપમાં ગ્રાહક જમવા ગયો હતો તે વખતે તેમણે સૂપ ઓર્ડર કર્યો હતો,આ સૂપ પિતા હતા તે દરમિયાન તેમાંથી અચાનક મૃત હાલતમાં વંદો નિકળ્યો હતો તે જોઈને ગ્રાહક ચૌંકી ઉઠયો હતો અને તેણે ઓનલાઈન ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી,ફૂડ વિભાગે સ્થળ પર આવી તપાસ કરી હતી તો તેમનું કહેવું છે કે,કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી. ગ્રાહકોએ જમતા પહેલા હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાના રસોડાની સ્વચ્છતા જોઇ ચકાસી ગ્રાહકોએ જમતા પહેલા હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાના રસોડાની સ્વચ્છતા જોઇ ચકાસી જમવાનો આગ્રહ રાખવો જોઇએ. આ તંત્ર દ્વારા હાઇજીન રેટીંગ સ્કીમ હેઠળ હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાઓને હાઇજીન અને સેનીટેશન બાબતે થર્ડ પાર્ટી ઓડીટ કરી તાલીમ આપી રાજ્યમાં હોટલ/રેસ્ટોરન્ટના હાયજીન રેટિંગ કરવામાં આવેલ છે જેના થકી ગ્રાહકોને હોટલની પસંદગી કરી શકે છે. જો કોઇ ગ્રાહકને તેઓને પીરસેલા કોઇ ખોરાકમાં જીવ જંતુઓ મળી આવે તો તેઓએ જેતે કોર્પોરેશન /જીલ્લાની ફુડ વિભાગની ઓફીસનો ફરિયાદ કરી શકાય છે.વધુમા રાજ્ય કક્ષાએ કાર્યરત ફુડ સેફ્ટી હેલ્પડેસ્કના ટોલ ફ્રી નબર: ૧૮૦૦૨૩૩૫૫૦૦, ૧૪૪૩૫ તથા મોબાઇલ નબર ૯૦૯૯૦૧૩૧૧૬, ૯૦૯૯૦૧૨૧૬૬ અથવા હેલ્પ ડેસ્કના ઇ-મેઇલ [email protected] પર ફરિયાદ નોંધાવી શકાય છે.

Ahmedabadની Hyatt Hotelમાં સંભારથી નિકળી જીવાત,પ્રસંગ દરમિયાન સૌ ચૌંકી ઉઠયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વસ્ત્રાપુરની હયાત હોટેલની વાનગીમાંથી નિકળી જીવાત
  • હોટેલમાં એક પ્રસંગ દરમિયાન સંભારમાંથી નિકલી જીવાત
  • AMCએ હયાત હોટેલના કીચનને સીલ કરી

અમદાવાદમાં જીવાત નિકળવાનો સિલસિલો યથાવત રહ્યો છે,શહેરની મોંઘી હોટલ હયાતમાં એક પ્રસંગ દરમિયાન જમવાનુ ચાલી રહ્યું હતુ ત્યારે મહેમાન જમી રહ્યાં હતા અને અચાનક સંભારમાંથી જીવાત નિકળતા સૌ કોઈ ચૌંકી ઉઠયા હતા,તો AMC દ્વારા હયાત હોટેલના કિચનને સિલ કરવામાં આવ્યું છે.

જમતા હતા ત્યારે નિકળી જીવાત

અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલ હયાત હોટલમાં એક પ્રસંગ દરમિયાન ભોજન સમારંભ ચાલી રહ્યો હતો,ત્યારે મહેમાન જમી રહ્યાં હતા અને અચાનક સંભારમાંથી જીવાત નિકળતા હોટલના મેનેજરનો સંપર્ક કર્યો હતો,તો મેનેજર દ્રારા કોઈ સરખો જવાબ આપવામાં ના આવતા કોર્પોરેશન વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી બીજી તરફ અમદાવાદ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્રારા હોટલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતુ,તો હોટલના કિચનને સીલ કરવામાં આવ્યું હતુ.

1 જૂલાઈ 2024ના રોજ સૂપમાંથી વંદો નિકળ્યો

જામનગરમાં આવેલ વિલિયમ ઝોન પીઝાની શોપમાં ગ્રાહક જમવા ગયો હતો તે વખતે તેમણે સૂપ ઓર્ડર કર્યો હતો,આ સૂપ પિતા હતા તે દરમિયાન તેમાંથી અચાનક મૃત હાલતમાં વંદો નિકળ્યો હતો તે જોઈને ગ્રાહક ચૌંકી ઉઠયો હતો અને તેણે ઓનલાઈન ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી,ફૂડ વિભાગે સ્થળ પર આવી તપાસ કરી હતી તો તેમનું કહેવું છે કે,કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી.

ગ્રાહકોએ જમતા પહેલા હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાના રસોડાની સ્વચ્છતા જોઇ ચકાસી

ગ્રાહકોએ જમતા પહેલા હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાના રસોડાની સ્વચ્છતા જોઇ ચકાસી જમવાનો આગ્રહ રાખવો જોઇએ. આ તંત્ર દ્વારા હાઇજીન રેટીંગ સ્કીમ હેઠળ હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાઓને હાઇજીન અને સેનીટેશન બાબતે થર્ડ પાર્ટી ઓડીટ કરી તાલીમ આપી રાજ્યમાં હોટલ/રેસ્ટોરન્ટના હાયજીન રેટિંગ કરવામાં આવેલ છે જેના થકી ગ્રાહકોને હોટલની પસંદગી કરી શકે છે. જો કોઇ ગ્રાહકને તેઓને પીરસેલા કોઇ ખોરાકમાં જીવ જંતુઓ મળી આવે તો તેઓએ જેતે કોર્પોરેશન /જીલ્લાની ફુડ વિભાગની ઓફીસનો ફરિયાદ કરી શકાય છે.વધુમા રાજ્ય કક્ષાએ કાર્યરત ફુડ સેફ્ટી હેલ્પડેસ્કના ટોલ ફ્રી નબર: ૧૮૦૦૨૩૩૫૫૦૦, ૧૪૪૩૫ તથા મોબાઇલ નબર ૯૦૯૯૦૧૩૧૧૬, ૯૦૯૯૦૧૨૧૬૬ અથવા હેલ્પ ડેસ્કના ઇ-મેઇલ [email protected] પર ફરિયાદ નોંધાવી શકાય છે.