Agriculture News: રાજ્ય સરકારે અત્યાર સુધી 100 કરોડની ટેકાના ભાવે મગફળીની ખરીદી

રાજ્ય સરકારે અત્યાર સુધી ટેકાના ભાવે રૂપિયા 100 કરોડની મગફળીની ખરીદી કરી છે. રાજ્ય સરકારે ૪,૫૮૭ ખેડૂતો પાસેથી ૧૪,૬૧૭ મેટ્રિક ટન ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી છે. ટેકાના ભાવે મગફળી ખરીદી માટે ૩.૭૨ લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે. રાજ્ય સરકાર રૂપિયા ૬,૭૮૩ પ્રતિ ક્વિંટલ ના ભાવે મગફળીની ખરીદી કરી રહી છે.ટેકાના ભાવે મગફળીની અત્યાર સુધી 100 કરોડની ખરીદી 4,587 ખેડૂતો પાસેથી 14,617 મેટ્રિક ટનની ખરીદીટેકાના ભાગે ખરીદી માટે 3.72 લાખ ખેડૂતોની નોંધણી સરકારે પ્રતિ ક્વિન્ટલ 6,783 ભાવે મગફળીની ખરીદી કરીરાજ્યના તમામ માર્કેટીંગયાર્ડમાં મગફળીના ટેકાના ભાવથી ખરીદીની થઈ રહી છે. ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીને રાજ્ય સરકારે અત્યાર સુધી ટેકાના ભાવે રૂપિયા 100 કરોડની મગફળીની ખરીદી કરી છે. રાજ્ય સરકારે ૪,૫૮૭ ખેડૂતો પાસેથી ૧૪,૬૧૭ મેટ્રિક ટન ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી છે. ટેકાના ભાવે મગફળી ખરીદી માટે ૩.૭૨ લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે. રાજ્ય સરકાર રૂપિયા ૬,૭૮૩ પ્રતિ ક્વિંટલ ના ભાવે મગફળીની ખરીદી કરી રહી છે.૪,૫૮૭ ખેડૂતો પાસેથી ૧૪,૬૧૭ મેટ્રિક ટન ટેકાના ભાવે ખરીદીગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ મળી રહે તે માટે ખરીફ પાકોને ટેકાના ભાવે ખરીદવાનું આયોજન કર્યું છે. ખેડૂતો ટેકાના ભાવ માટે નાફેડનું ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર 3 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, રાજ્યના કોઈ ખેડૂત ટેકાના ભાવથી વંચિત ન રહી જાય તે માટે નોંધણીની પ્રક્રિયા વધારી હતી. જે બાદ ટેકાના ભાવે મગફળી ખરીદી માટે ૩.૭૨ લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે. રાજ્ય સરકાર રૂપિયા ૬,૭૮૩ પ્રતિ ક્વિંટલ ના ભાવે મગફળીની ખરીદી કરી રહી છે. રાજ્ય સરકારે ૪,૫૮૭ ખેડૂતો પાસેથી ૧૪,૬૧૭ મેટ્રિક ટન ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી છે. રાજ્ય સરકારે અત્યાર સુધી ટેકાના ભાવે રૂપિયા 100 કરોડની મગફળીની ખરીદી કરી છે. 

Agriculture News: રાજ્ય સરકારે અત્યાર સુધી 100 કરોડની ટેકાના ભાવે મગફળીની ખરીદી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્ય સરકારે અત્યાર સુધી ટેકાના ભાવે રૂપિયા 100 કરોડની મગફળીની ખરીદી કરી છે. રાજ્ય સરકારે ૪,૫૮૭ ખેડૂતો પાસેથી ૧૪,૬૧૭ મેટ્રિક ટન ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી છે. ટેકાના ભાવે મગફળી ખરીદી માટે ૩.૭૨ લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે. રાજ્ય સરકાર રૂપિયા ૬,૭૮૩ પ્રતિ ક્વિંટલ ના ભાવે મગફળીની ખરીદી કરી રહી છે.

ટેકાના ભાવે મગફળીની અત્યાર સુધી 100 કરોડની ખરીદી

  • 4,587 ખેડૂતો પાસેથી 14,617 મેટ્રિક ટનની ખરીદી
  • ટેકાના ભાગે ખરીદી માટે 3.72 લાખ ખેડૂતોની નોંધણી
  • સરકારે પ્રતિ ક્વિન્ટલ 6,783 ભાવે મગફળીની ખરીદી કરી

રાજ્યના તમામ માર્કેટીંગયાર્ડમાં મગફળીના ટેકાના ભાવથી ખરીદીની થઈ રહી છે. ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીને રાજ્ય સરકારે અત્યાર સુધી ટેકાના ભાવે રૂપિયા 100 કરોડની મગફળીની ખરીદી કરી છે. રાજ્ય સરકારે ૪,૫૮૭ ખેડૂતો પાસેથી ૧૪,૬૧૭ મેટ્રિક ટન ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી છે. ટેકાના ભાવે મગફળી ખરીદી માટે ૩.૭૨ લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે. રાજ્ય સરકાર રૂપિયા ૬,૭૮૩ પ્રતિ ક્વિંટલ ના ભાવે મગફળીની ખરીદી કરી રહી છે.

૪,૫૮૭ ખેડૂતો પાસેથી ૧૪,૬૧૭ મેટ્રિક ટન ટેકાના ભાવે ખરીદી

ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ મળી રહે તે માટે ખરીફ પાકોને ટેકાના ભાવે ખરીદવાનું આયોજન કર્યું છે. ખેડૂતો ટેકાના ભાવ માટે નાફેડનું ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર 3 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, રાજ્યના કોઈ ખેડૂત ટેકાના ભાવથી વંચિત ન રહી જાય તે માટે નોંધણીની પ્રક્રિયા વધારી હતી. જે બાદ ટેકાના ભાવે મગફળી ખરીદી માટે ૩.૭૨ લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે. રાજ્ય સરકાર રૂપિયા ૬,૭૮૩ પ્રતિ ક્વિંટલ ના ભાવે મગફળીની ખરીદી કરી રહી છે. રાજ્ય સરકારે ૪,૫૮૭ ખેડૂતો પાસેથી ૧૪,૬૧૭ મેટ્રિક ટન ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી છે. રાજ્ય સરકારે અત્યાર સુધી ટેકાના ભાવે રૂપિયા 100 કરોડની મગફળીની ખરીદી કરી છે.