Ahmedabadના ભદ્રકાળી મંદિરમાં કાળી ચૌદશને લઈ ભકતો દર્શન કરવા ઉમટયા
અમદાવાદની ભદ્રકાળી દેવી એ નગરજનોની રક્ષા કરે છે,ત્યારે કાળી ચૌદશના દિવસે ભક્તોની મોટી ભીડ ઉમટી છે,નગરદેવી ભદ્રકાળીને વિશેષ શણગાર કરાયો છે.ભકતો વહેલી સવારથી માતાજીના દર્શન કરવા ઉમટી પડયા છે,રાત્રે 12 વાગે નગરદેવીની આરતીનું અનેરૂ મહત્વ રહેલું છે,આજે પણ ભકતો દર્શન માટે વહેલી સવારથી ઉમટયા છે.કાળી ચૌદશના દિવસે ભદ્રકાળીની આરાધના કરવામાં આવે છે. ભકતોએ આરતીને લીધો લાભ મોટીસંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શનનો તેમજ આરતીનો લાભ લીધો છે.કાળી ચૌદશ એટલે ભદ્રકાળીની આરાધના કરવાનો દિવસ એવું પણ માનવામાં આવે છે.કાળી ચૌદશ પરમાં ભદ્રકાળીની કરાઈ વિશેષ પૂજા સાથે સાથે આધી વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ મળે તે માટે થાય છે ભદ્રકાળીની આરાધના,તેમજ કાળી ચૌદસ પર મોડી રાત્રે મંદિરમાં થશે વિશેષ હવન કરવામાં આવે છે.આજે રાત્રે 12 વાગે નગરદેવીની આરતીનું છે અનેરું મહત્વ છે. 1000 વર્ષ પૂર્વે દેવી ભદ્રકાળી અમદાવાદમાં બિરાજમાન છે ભદ્રકાળી મંદિરની સ્થાપના એહમદ શાહે કરી એ પહેલા લગભગ 1000 વર્ષ પૂર્વે દેવી ભદ્રકાળી અમદાવાદમાં બિરાજમાન છે. કર્ણદેવે જ્યારે કર્ણાવતી નગરની સ્થાપના કરી એ સાથે જ નગરની મધ્યમાં દેવી ભદ્રકાળીના મંદિરની સ્થાપના કરી હતી, પરંતુ મોગલોના શાસન દરમ્યાન મંદિરને ઘણી રીતે નુકશાન પહોંચાડવામાં આવ્યું. મૂર્તિઓને પણ નષ્ટ કરી દેવામાં આવી. તેનું પરિણામ પણ તેમને ભોગવવું પડ્યું હતું. માતાજીની મૂર્તિને ભદ્રના કિલ્લામાં સંતાડવામાં આવી હતી આજે જે જગ્યા પર મંદિર છે તે બદલાયેલી જગ્યા છે, આ મંદિર પહેલા માણેકચોક વિસ્તારમાં આવેલ હતું. મોગલો દ્વારા જ્યારે મંદિરને નષ્ટ કરવામાં આવ્યું ત્યારે માતાજીની મૂર્તિને ભદ્રના કિલ્લામાં સંતાડવામાં આવી હતી. અને ત્યાર બાદ બ્રિટીશ શાસનમાં પેશ્વાઓએ મંદિરની સ્થાપના એજ જગ્યા પર કરી જે જગ્યા એ આજે મંદિર છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદની ભદ્રકાળી દેવી એ નગરજનોની રક્ષા કરે છે,ત્યારે કાળી ચૌદશના દિવસે ભક્તોની મોટી ભીડ ઉમટી છે,નગરદેવી ભદ્રકાળીને વિશેષ શણગાર કરાયો છે.ભકતો વહેલી સવારથી માતાજીના દર્શન કરવા ઉમટી પડયા છે,રાત્રે 12 વાગે નગરદેવીની આરતીનું અનેરૂ મહત્વ રહેલું છે,આજે પણ ભકતો દર્શન માટે વહેલી સવારથી ઉમટયા છે.કાળી ચૌદશના દિવસે ભદ્રકાળીની આરાધના કરવામાં આવે છે.
ભકતોએ આરતીને લીધો લાભ
મોટીસંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શનનો તેમજ આરતીનો લાભ લીધો છે.કાળી ચૌદશ એટલે ભદ્રકાળીની આરાધના કરવાનો દિવસ એવું પણ માનવામાં આવે છે.કાળી ચૌદશ પરમાં ભદ્રકાળીની કરાઈ વિશેષ પૂજા સાથે સાથે આધી વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ મળે તે માટે થાય છે ભદ્રકાળીની આરાધના,તેમજ કાળી ચૌદસ પર મોડી રાત્રે મંદિરમાં થશે વિશેષ હવન કરવામાં આવે છે.આજે રાત્રે 12 વાગે નગરદેવીની આરતીનું છે અનેરું મહત્વ છે.
1000 વર્ષ પૂર્વે દેવી ભદ્રકાળી અમદાવાદમાં બિરાજમાન છે
ભદ્રકાળી મંદિરની સ્થાપના એહમદ શાહે કરી એ પહેલા લગભગ 1000 વર્ષ પૂર્વે દેવી ભદ્રકાળી અમદાવાદમાં બિરાજમાન છે. કર્ણદેવે જ્યારે કર્ણાવતી નગરની સ્થાપના કરી એ સાથે જ નગરની મધ્યમાં દેવી ભદ્રકાળીના મંદિરની સ્થાપના કરી હતી, પરંતુ મોગલોના શાસન દરમ્યાન મંદિરને ઘણી રીતે નુકશાન પહોંચાડવામાં આવ્યું. મૂર્તિઓને પણ નષ્ટ કરી દેવામાં આવી. તેનું પરિણામ પણ તેમને ભોગવવું પડ્યું હતું.
માતાજીની મૂર્તિને ભદ્રના કિલ્લામાં સંતાડવામાં આવી હતી
આજે જે જગ્યા પર મંદિર છે તે બદલાયેલી જગ્યા છે, આ મંદિર પહેલા માણેકચોક વિસ્તારમાં આવેલ હતું. મોગલો દ્વારા જ્યારે મંદિરને નષ્ટ કરવામાં આવ્યું ત્યારે માતાજીની મૂર્તિને ભદ્રના કિલ્લામાં સંતાડવામાં આવી હતી. અને ત્યાર બાદ બ્રિટીશ શાસનમાં પેશ્વાઓએ મંદિરની સ્થાપના એજ જગ્યા પર કરી જે જગ્યા એ આજે મંદિર છે.