9 ઓગસ્ટના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર

Aug 9, 2026 - 21:30
9 ઓગસ્ટના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

1. Vadodara News : શિનોર પંથકમાં મેઘમહેર, સાધલી સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

2. Jamnagar News: કરોડોના ભારતમાલા પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, ધ્રોલ પાસે દોઢ ઇંચ વરસાદમાં RCC દિવાલ ધરાશાયી

3. Ahmedabad એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની મોટી કાર્યવાહી, 65.69 લાખનું સોનું ઝડપાયું, 422 ગ્રામ જપ્ત

4. Kheda News : કપડવંજમાં બિનઅધિકૃત દવાનું નેટવર્ક ઝડપાયું, 66 હજારનો મુદ્દામાલ જપ્ત

5. Dahod News : ગોધરા રોડ પર આદિવાસી દિવસની ઉજવણીમાં પથ્થરમારો, પોલીસનો કાફલો ખડકાયો

6. Gandhinagar News : પેથાપુરમાં સગીરા સાથે દુષ્કર્મ મામલે ASPનું મોટું નિવેદન, જાણો શું કહ્યું...

7. Madhya Pradesh: ધારમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, 6 ગુજરાતી યુવકોના થયા મોત

8. Commonwealth Gamesના મેડલ વિજેતાઓને મળ્યા પીએમ મોદી, ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો VIDEO

9. Jharkhand Student Movement: CIDના સમન્સ બાદ 3 સભ્યના રાજીનામા, CMએ વિદ્યાર્થીઓ પાસે મંગાવ્યા સૂચનો

10. Mamata Banerjee: કાચ ન હોત તો મારું માથું ફાટી ગયું હોત અને હું મરી જતી... કાફલા પર પથ્થરમારા પર મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0