30 લાખની માંગણીના મુદ્દે ગળે ચાકુ મૂકી હત્યાના પ્રયાસ બદલ યુસુફ કડિયાનો પુત્ર પકડાયો

Vadodara Crime News : વડોદરાના વાસણા વિસ્તારમાં રહેતા નામચીન યુસુફ શેખ ઉર્ફે કડિયાના પુત્રની હત્યાના પ્રયાસ અંગે નોંધાયેલા ગુનામાં અટકાયત કરવામાં આવી છે. વાસણા રોડના અર્થ 24 ખાતે રહેતા યુસુફ શેખના પરિચિત યુવકે રૂ 30 લાખની માંગણી અંગે વાતચીત કરતા યુસુફ શેખ અને તેના માણસોએ માથાકૂટ કરી હતી. જે પૈકી અશૅદબાપુ નામના શખ્રૂસે પિયા માંગનાર યુવકના ગળે ચાકુ મૂકી દીધું હતું. યુસુફ શેખ તેના કુટુંબના સભ્યો સાથે નીકળી ગયો ત્યાં સુધી આરોપીએ ચપ્પુ મૂકી રાખ્યું હતું. યુસુફે જતા જતા કહ્યું હતું કે, અશૅદ બાપુ...જો આ કંઈ પણ માથાકૂટ કરે તો કાપી નાખજે હું બેઠો છું. ઉપરોક્ત બનાવમાં પોલીસે હત્યાના પ્રયાસ અંગે ગુનો નોંધ્યો હતો.જે બનાવમાં યુસુફ શેખના પુત્ર સદ્દામને ક્રાઈમ બ્રાન્ચે આજે ગોલ્ડન ચોકડી પાસેથી ઝડપી પાડ્યો છે.

30 લાખની માંગણીના મુદ્દે ગળે ચાકુ મૂકી હત્યાના પ્રયાસ બદલ યુસુફ કડિયાનો પુત્ર પકડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Crime News : વડોદરાના વાસણા વિસ્તારમાં રહેતા નામચીન યુસુફ શેખ ઉર્ફે કડિયાના પુત્રની હત્યાના પ્રયાસ અંગે નોંધાયેલા ગુનામાં અટકાયત કરવામાં આવી છે. 

વાસણા રોડના અર્થ 24 ખાતે રહેતા યુસુફ શેખના પરિચિત યુવકે રૂ 30 લાખની માંગણી અંગે વાતચીત કરતા યુસુફ શેખ અને તેના માણસોએ માથાકૂટ કરી હતી. જે પૈકી અશૅદબાપુ નામના શખ્રૂસે પિયા માંગનાર યુવકના ગળે ચાકુ મૂકી દીધું હતું. 

યુસુફ શેખ તેના કુટુંબના સભ્યો સાથે નીકળી ગયો ત્યાં સુધી આરોપીએ ચપ્પુ મૂકી રાખ્યું હતું. યુસુફે જતા જતા કહ્યું હતું કે, અશૅદ બાપુ...જો આ કંઈ પણ માથાકૂટ કરે તો કાપી નાખજે હું બેઠો છું. 

ઉપરોક્ત બનાવમાં પોલીસે હત્યાના પ્રયાસ અંગે ગુનો નોંધ્યો હતો.જે બનાવમાં યુસુફ શેખના પુત્ર સદ્દામને ક્રાઈમ બ્રાન્ચે આજે ગોલ્ડન ચોકડી પાસેથી ઝડપી પાડ્યો છે.