હારીજ પંથકમાંથી સગીરા ગુમ થતાં અપહરણની ફરિયાદ નોંધાવી

Mar 4, 2026 - 03:00
હારીજ પંથકમાંથી સગીરા ગુમ થતાં અપહરણની ફરિયાદ નોંધાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

હારીજ પંથકના એક ગ્રામ્ય વિસ્તારમાંથી એક 16 વર્ષિય સગીરા ગુમ થવા અંગેની ફરિયાદ હારીજ પોલીસ સ્ટેશનમાં સગીરાના પિતાએ નોંધાવતા વધું તપાસ હારીજ પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. હારીજ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં પરિવાર સાથે રહેતી સગીરા રાત્રે જમવાનું પતાવી સુઈ રહી હતી. અને વહેલી સવારે પરિવાર ઉઠયો તે સમયે ખાટલામાં સુતેલી તેમની 16 વર્ષિય સગીર વયની દીકરી ન દેખાતાં ભારે શોધખોળ હાથ ધરી હતી. પરંતુ સગીરાની કોઈ ભાળ ન મળતાં આખરે સગીરાના પિતાએ હારીજ પોલીસ સ્ટેશનમાં તેમની 16 વર્ષિય સગીર દિકરીનું કોઈ અપહરણ કરી ગયાની શંકાસાથે ફ્રીયાદ નોંધાવતા હારીજ પીઆઈ નિરવ શાહે?વધું તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0