સિંહપ્રેમીઓ માટે સારા સમાચાર: ગીર જંગલ સફારીની મુદ્દત 7 દિવસ લંબાવાઈ, 22 જૂન સુધી સિંહ દર્શન ચાલુ રહેશે

Jun 16, 2026 - 00:30
સિંહપ્રેમીઓ માટે સારા સમાચાર: ગીર જંગલ સફારીની મુદ્દત 7 દિવસ લંબાવાઈ, 22 જૂન સુધી સિંહ દર્શન ચાલુ રહેશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gir Jungle Safari Extended: સિંહ પ્રેમીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગીર જંગલ સફારીની મુદ્દત 7 દિવસ લંબાવાઈ છે, ત્યારે સાસણ ગીરના પ્રવાસે જતાં મુલાકાતીઓ આગામી 22 જૂન સુધી સિંહ દર્શનનો લ્હાવો લઈ શકશે. વન વિભાગના જણાવ્યા અનુસાર, 23 જૂનથી સાસણ સફારી પ્રવાસીઓ માટે સત્તાવાર રીતે બંધ કરવામાં આવશે. 

ગીર જંગલ સફારીની મુદ્દત 7 દિવસ લંબાવાઈ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0