સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મુકેલ વૃદ્ધાનો મૃતદેહ ડીકમ્પોઝ થઈ જતા હોબાળો

Apr 29, 2026 - 14:30
સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મુકેલ વૃદ્ધાનો મૃતદેહ ડીકમ્પોઝ થઈ જતા હોબાળો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Sayaji Hospital : વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં બે દિવસ પહેલા એક વૃદ્ધાનો મૃતદેહ કેોલ્ડરૂમમાં મૂક્યો હતો. બે દિવસ બાદ આજે પરિવારજનો મૃતદેહ લેવા આવ્યા ત્યારે વૃદ્ધાની લાશ ડીકમ્પોઝ હાલતમાં જણાતા અમેરિકાથી આવેલા પુત્ર પુત્રવધુ સહિતના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. 

શહેરના સરદાર ભવન વિસ્તારમાં રહેતા 70 વર્ષના રંજનબેન હેતકુમાર વ્યાસની તા.27ના રોજ તબિયત બગડતા તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમનું મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0