વોર્ડ નંબર 4માં વૃક્ષારોપણના કાર્યક્રમમાં ફરી વિવાદ : હાલના કોર્પોરેટરે પૂર્વ કોર્પોરેટર સાથે ફોટા નહીં પડાવતા ચર્ચાનો વિષય
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Corporation : વડોદરા ખાતે ન્યુ વીઆઇપી રોડ મુખી નગર સોસાયટી પાસે આજે યોજાયેલા વૃક્ષારોપણના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વોર્ડ નંબર 4ના કોર્પોરેટરે પૂર્વ કોર્પોરેટર સાથે ફોટા નહીં પડાવતા ફરી વિવાદ સર્જાયો હતો.
ન્યુ વીઆઇપી રોડ વૈકુંઠ સોસાયટી પાસે તાજેતરમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રભારી તરીકે ભાજપ પક્ષ તરફથી પૂર્વ મેયરને મોકલવામાં આવ્યા હતા તેઓને કયા સ્થળે પહોંચવાનું છે તે મુદ્દે હાલના કોર્પોરેટરને વોર્ડ પ્રમુખની ફરિયાદ કરતા વોર્ડ નંબર ચારના હાલના કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે તું તું મે મે થઈ હતી. અને પૂર્વ મેયરનું અપમાન કર્યું હતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

