વડોદરા: PM મોદીના પ્રવાસ વચ્ચે રાજનીતિ ગરમાઈ: કોંગ્રેસ કોર્પોરેટરના ઘરે પોલીસનો પહેરો?,પોલીસકર્મી ટોયલેટમાં છુપાયા!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

PM Modi In Vadodara: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરાના પ્રવાસે છે, જ્યાં તેઓ 'સરદાર ધામ'નું લોકાર્પણ કરશે. આ પ્રસંગે હરણી ગદા સર્કલથી જૂના એરપોર્ટ સુધી વિશાળ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, PMના આગમન પૂર્વે જ વડોદરામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. વોર્ડ નંબર 15ના કોંગ્રેસના નેતા અને કોર્પોરેટર આશિષ જોશીએ આરોપ લગાવ્યો છે કે, પાણીગેટ પોલીસ સ્ટેશન અને ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓએ તેમના નિવાસસ્થાને અઘોષિત પહેરો ગોઠવી દીધો છે.
સવાલોથી બચવા પોલીસકર્મી ટોયલેટમાં ભરાયા!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

