ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ

Jun 21, 2026 - 00:30
ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vapi News : અભ્યાસની સાથે એનસીસીમાં જોડાય દેશ સેવાના સંસ્કાર સાથે ઉમરગામના ધિમસાકાકરીયાના યુવાને સતત પરિશ્રમ અને સંઘર્ષ કરી ભારતીય સેનામાં સ્થાન મેળવ્યું છે. નાસિક ખાતે યોજાયેલા સમારોહમાં યુવાનને ગૌરવ પદક એનાયત કરાયો હતો. આર્ટિલરી સેન્ટરમાં ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ રાજસ્થાનના અલવર ખાતે ફરજ બજાવશે. 

વલસાડ જીલ્લાના છેવાડાના ઉમરગામ તાલુકાના સંજાણ નજીકમા ધીમસા કાંકરીયા ગામે હીરાલાલ ગુપ્તા પરિવાર સાથે રહેછે. તેમાં બે પુત્રો પૈકી 22 વર્ષીય પુત્ર રોહન ગુપ્તાએ એમકોમ પાર્ટ-1 સુધીનો અભ્યાસ કર્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0