વડોદરામાં વનખાતાની કામગીરી : 40 નંગ પહાડી પોપટ લઈને વેચાણ કરવા જતાં બે વ્યક્તિ ઝડપાયા

image : FilephotoVadodara Forest Department : વડોદરા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે વડોદરા ખાતે ગઈકાલે સાંજે જીએસપીસીએની બાતમીને આધારે વન વિભાગે છટકું ગોઠવ્યું હતું. એમાં ડેસર તાલુકાના ગામના બે આરોપી પોપટ લઈને આવતા હતા. જ્યારે પહાડી પોપટ કુલ નંગ 40 થેલીની અંદર ભરેલા હતા એમાં માડી વનરાજ વનુભાઈ અને તેમજ સુભાષભાઈ ગોપાલભાઈ માળી એમ બંને આરોપીઓને વન વિભાગે ઝડપી પાડ્યા છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એકટ મુજબ એમની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે અને જે પહાડી પોપટ છે એ શેડ્યુલ એનિમલ હોય એની સામે સખતમાં સખત દંડ ભરવામાં આવશે અને ફરી આવો ગુનો ન કરે તે માટે એની સમજ આપવામાં આવશે. 40 નંગ પોપટના બચ્ચા હતા.

વડોદરામાં વનખાતાની કામગીરી : 40 નંગ પહાડી પોપટ લઈને વેચાણ કરવા જતાં બે વ્યક્તિ ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

image : Filephoto

Vadodara Forest Department : વડોદરા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે વડોદરા ખાતે ગઈકાલે સાંજે જીએસપીસીએની બાતમીને આધારે વન વિભાગે છટકું ગોઠવ્યું હતું. એમાં ડેસર તાલુકાના ગામના બે આરોપી પોપટ લઈને આવતા હતા. જ્યારે પહાડી પોપટ કુલ નંગ 40 થેલીની અંદર ભરેલા હતા એમાં માડી વનરાજ વનુભાઈ અને તેમજ સુભાષભાઈ ગોપાલભાઈ માળી એમ બંને આરોપીઓને વન વિભાગે ઝડપી પાડ્યા છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 

વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એકટ મુજબ એમની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે અને જે પહાડી પોપટ છે એ શેડ્યુલ એનિમલ હોય એની સામે સખતમાં સખત દંડ ભરવામાં આવશે અને ફરી આવો ગુનો ન કરે તે માટે એની સમજ આપવામાં આવશે. 40 નંગ પોપટના બચ્ચા હતા.