વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલ સુપર બ્રેડ નામની શોપમાંથી સડેલો પફ નીકળ્યો
Vadodara : વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં સુપર બ્રેડ નામની બેકરી શોપમાંથી ખરીદેલો પફ સડેલો નીકળ્યો હોવાનો આરોપ ગ્રાહક દ્વારા લગાડવામાં આવ્યો છે. ગ્રાહકનું મીડિયાને કહેવું છે કે, આ પફ સુંઘતા જ તેમને ઉબકા આવી ગયા હતા. જો આ પફ તેમના પેટમાં ગયો હોત તો શું હાલત થાત ? આ વાત અંગે દુકાન સંચાલકનું ધ્યાન દોરવા જતા તેણે ગ્રાહક જોડે ઉદ્ધતાઇપૂર્વકનું વર્તન કર્યું હતું. જેથી ગ્રાહકે મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવીને લોકોને આ ઘટનાથી અવગત કરાવ્યા હતા.વડોદરામાં પૈસા ખર્ચ્યા બાદ પણ બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો ગ્રાહકને વળગાડવામાં આવતા હોવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો.
![વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલ સુપર બ્રેડ નામની શોપમાંથી સડેલો પફ નીકળ્યો](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1739008857619.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara : વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં સુપર બ્રેડ નામની બેકરી શોપમાંથી ખરીદેલો પફ સડેલો નીકળ્યો હોવાનો આરોપ ગ્રાહક દ્વારા લગાડવામાં આવ્યો છે. ગ્રાહકનું મીડિયાને કહેવું છે કે, આ પફ સુંઘતા જ તેમને ઉબકા આવી ગયા હતા. જો આ પફ તેમના પેટમાં ગયો હોત તો શું હાલત થાત ? આ વાત અંગે દુકાન સંચાલકનું ધ્યાન દોરવા જતા તેણે ગ્રાહક જોડે ઉદ્ધતાઇપૂર્વકનું વર્તન કર્યું હતું. જેથી ગ્રાહકે મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવીને લોકોને આ ઘટનાથી અવગત કરાવ્યા હતા.
વડોદરામાં પૈસા ખર્ચ્યા બાદ પણ બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો ગ્રાહકને વળગાડવામાં આવતા હોવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો.