વડોદરાના ડભોઈ રોડ પર દારૂના કટીંગની તૈયારી કરતા બે આરોપી ઝડપાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Liquor Crime : વડોદરા એલસીબી ઝોનના સ્ટાફને માહિતી મળી હતી કે ડભોઇ રોડ મહાનગર ગુડાના મકાન સામે સમૃદ્ધ સાફલ્ય કોમ્પલેક્ષના બેઝમેન્ટના પાર્કિંગમાં ઉત્તમ જયસ્વાલ તથા અભય જાદવ વિદેશી દારૂનો જથ્થો કારમાં ભરીને કટીંગની રાહ જોઈ રહ્યા છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને રેડ કરતા દારૂની 599 બોટલ કિંમત રૂપિયા 2.52 લાખ મળી આવી હતી. પોલીસે દારૂ અને બે મોબાઈલ અને કાર મળી કુલ 3.82 લાખનો મુદ્દા માલ કબજો કર્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

