વડોદરાના કમાટીબાગ ઝૂમાં 6 સાબર હરણનું એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ આગમન
Vadodara Kamati Baug Zoo : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કમાટીબાગના ઝૂમાં એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ કેવડિયા ખાતે આવેલા પ્રાણીસંગ્રહાલયમાંથી છ સાબર હરણ લાવવામાં આવ્યા છે. જેમાં ચાર નર અને બે માદા છે. ગઈકાલે વડોદરાના ઝૂ નો સ્ટાફ કેવડીયા આ પ્રાણીઓને લેવા માટે ગયો હતો. જે સહી સલામત આવી જતા આજે સીધા પિંજરામાં લોકોને જોવા માટે મૂકી દેવાયા છે. વડોદરા ઝૂ ના અધિકારી ડો.પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે વડોદરા કોર્પોરેશન દ્વારા ગયા વર્ષે ચાર એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ બનાવ્યા હતા.
![વડોદરાના કમાટીબાગ ઝૂમાં 6 સાબર હરણનું એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ આગમન](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1739265258476.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -