રેહાન ભુરાણીએ સૌથી વધારે ભાવનગરમાં ખેડૂતોને ટારગેટ કર્યા હતા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ, સોમવાર
અમદાવાદ ક્રાઇમબ્રાંચે મ્યૂલ એકાઉન્ટ મામલે રેહાન ભુરાણી નામના આરોપીની પુછપરછ કરી ચાઇનીઝ ગેંગ માટે થતા નાણાંકીય હેરફેર અંગે તપાસ શરૂ કરી છે. જેમાં જાણવા મળ્યું છે કે રેહાન ભુરાણીએ ભાવનગર એપીએમસીમાં આવતા ખેડૂતોને પણ ટારગેટ કરીને બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા અને તેમાં જમા થતા લાખો રૂપિયા પર ચાઇનીઝ ગેંગ પાસેથી કમિશન મેળવતો હતો. આ ઉપરાંત, તેણે ગુજરાતના અન્ય શહેરોમાં એજન્ટોને સક્રિય કરીને મોટાપ્રમાણમાં બેંક એકાઉન્ટ ખોલીને નાણાં રોકડમાં ઉપાડીને આંગડિયા પેઢીથી મુંબઇ મોકલ્યા હતા. આ સમગ્ર મામલે આરોપીના રિમાન્ડ મેળવીને પોલીસે તપાસ શરૂ કરી છે.
અમદાવાદ ક્રાઇમબ્રાંચે વી એસ હોસ્પિટલ પાસેથી રેહાન ભુરાણી (રહે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

