ભાવનગરમાં 17 વર્ષિય સગીરનું 6 શખ્સે બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કર્યું

Jun 6, 2026 - 10:00
ભાવનગરમાં 17 વર્ષિય સગીરનું 6 શખ્સે બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

માતાએ પાંચ ઇસમ વિરૃધ્ધ ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી

ચોરીની શંકા રાખી પ્લાસ્ટિક અને લોખંડના પાઇપ વડે બેફામ માર માર્યો

ભાવનગર -  ભાવનગર શહેરમાં આવારા ઈસમો ફરી એક વખત બેફામ બન્યા હોય તેમાં ચોરીની શંકા રાખી સગીરાનું કારમાં બળજબરીથી અપહરણ કરી માર મારી ધમકી આપી સવારે પરત છોડી મૂક્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0