રૂ. 2500 કરોડનું સાયબર ફ્રોડ: બેન્ક કર્મચારીઓની પણ સંડોવણી? યસ બેન્કના મેનેજર સહિત 3ની રાજકોટથી ધરપકડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

₹2500 Crore Cyber Scam: દેશવ્યાપી કરોડો રૂપિયાના સાયબર ફ્રોડમાં તપાસ કરતી રાજકોટ જિલ્લા પોલીસની સાયબર ક્રાઈમ પોલીસે યસ બેન્કના ત્રણ અધિકારીઓ મૌલિક રામજી કમાણી(રહે. પાતા મેઘપર, તા. કાલાવડ), કલ્પેશ વિઠ્ઠલભાઈ ડાંગરીયા(રહે. કાલાવડ શીતળા, જામનગર) અને અનુરાગ ચંદુભાઈ બાલધા(રહે. જામકંડોરણા)ની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ પર લીધા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

