રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ હેઠળ જાગૃતિ સેમીનાર સહિતના કાર્યક્રમો યોજાશે

અમદાવાદ,સોમવારરાજ્યમાં ઠેરઠેર માર્ગ સલામતી માસ-૨૦૨૫નું આયોજન કરીને વાહનચાલકોમાં જાગૃતિ આવે તે વિવિધ સેમીનાર, રોડ શો જેવા અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત બાવળા આરટીઓએ ડ્રાઇવીંગ સ્કૂલ, ટ્રક એસોશીએશન તેમજ વિવિધ સંસ્થાઓ સાથે મળીને કાર્યક્રમો આયોજિત કર્યા છે. જેમાં  ટ્રાફિક જાગૃતિ માટે વાહનોની રેલી યોજવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્યમાં એક સમયે બાવળા-બગોદરા હાઇવે સૌથી મોટો એક્સીડન્ટ ઝોન ગણાતો હતો અને હાલ પણ છાશવારે અનેક મોટા અકસ્માતો સર્જાતા રહે છે. જેમાં મોટાભાગના કિસ્સામાં ટફિકના નિયમોનો યોગ્ય રીતે અમલ ન થવાની તેમજ ટફિકના નિયમોમાં પુરતી જાગૃતિ ન હોવાને કારણે અકસ્માતો થતા હોય છે.

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ હેઠળ જાગૃતિ સેમીનાર સહિતના કાર્યક્રમો યોજાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,સોમવાર

રાજ્યમાં ઠેરઠેર માર્ગ સલામતી માસ-૨૦૨૫નું આયોજન કરીને વાહનચાલકોમાં જાગૃતિ આવે તે વિવિધ સેમીનાર, રોડ શો જેવા અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત બાવળા આરટીઓએ ડ્રાઇવીંગ સ્કૂલ, ટ્રક એસોશીએશન તેમજ વિવિધ સંસ્થાઓ સાથે મળીને કાર્યક્રમો આયોજિત કર્યા છે. જેમાં  ટ્રાફિક જાગૃતિ માટે વાહનોની રેલી યોજવામાં આવી હતી.

 અમદાવાદ ગ્રામ્યમાં એક સમયે બાવળા-બગોદરા હાઇવે સૌથી મોટો એક્સીડન્ટ ઝોન ગણાતો હતો અને હાલ પણ છાશવારે અનેક મોટા અકસ્માતો સર્જાતા રહે છે. જેમાં મોટાભાગના કિસ્સામાં ટફિકના નિયમોનો યોગ્ય રીતે અમલ ન થવાની તેમજ ટફિકના નિયમોમાં પુરતી જાગૃતિ ન હોવાને કારણે અકસ્માતો થતા હોય છે.