મ્યુનિ.ફૂડ વિભાગમાં ફરજ બજાવતા ૧૮ ફૂડ સેફટી ઓફિસરોને ચા-કોફી વિતરણ અંગે ફરજ સોંપાતા વિવાદ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ, ગુરુવાર,19 ફેબ્રુ,2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરજ બજાવતા તમામ ૧૮ ફૂડ સેફટી ઓફિસરોને બજેટ બેઠક માટે હાજર રહી ચા-કોફી વિતરણ અંગે ફરજ સોંપાતા વિવાદ સર્જાયો છે. ફૂડ વિભાગ પાસે ઓફિસર ઓછા હોવાથી સેમ્પલ ઓછા લેવાતા હોવાની રજૂઆત કરાઈ હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

