'મોબાઈલની સ્ક્રીન તૂટી...ને થઈ હત્યા', પારડીમાં સગીરની હત્યાનો ઉકેલાયો ભેદ
Paradi News : વલસાડના પારડીના બાલદા ગામે છેલ્લા 10 વર્ષથી પડતર બિલ્ડિંગની લિફ્ટના ભોંયતળિયેથી ગામમાં જ રહેતા સગીરની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ પછી સમગ્ર મામલે CCTV કેમેરા અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. સમગ્ર ઘટનામાં પોલીસને મૃતકના સગીર મિત્ર પર શંકા જતા તેની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં સગીર આરોપીએ મિત્રની હત્યાને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યાં. મોબાઈલની સ્ક્રીન તૂટી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Paradi News : વલસાડના પારડીના બાલદા ગામે છેલ્લા 10 વર્ષથી પડતર બિલ્ડિંગની લિફ્ટના ભોંયતળિયેથી ગામમાં જ રહેતા સગીરની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ પછી સમગ્ર મામલે CCTV કેમેરા અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. સમગ્ર ઘટનામાં પોલીસને મૃતકના સગીર મિત્ર પર શંકા જતા તેની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં સગીર આરોપીએ મિત્રની હત્યાને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યાં.
મોબાઈલની સ્ક્રીન તૂટી.