e-KYC ઝડપી-સરળ બનાવવા સરકારની કવાયત, 'માય રેશન એપ'થી ઘરે બેઠા કરી શકાય છે નોંધણી
Ration e-KYC Process In Gujarat : સરકારી અનાજ સહિત વિવિધ સરકારી સ્કીમોનો લાભ મેળવવા માટે રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવા માટે સરકાર દ્વારા ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. તેવામાં ગુજરાતના નાગરિકો સરળતા અને ઝડપથી e-KYC કરી શકે તે માટે પુરવઠા વિભાગની ટીમોને વધુ કાર્યરત કરાઈ છે. સાથે જ અધિકારીઓ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના મતે રાજ્યમાં કુલ 2.75 કરોડ લોકોના e-KYC કરવામાં આવ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -