132 વર્ષ જૂના એલિસબ્રિજનું રિનોવેશન શરૂ, રૂ.27 કરોડનો થશે ખર્ચ

Ahmedabad Ellisbridge :  અમદાવાદમાં અંગ્રેજ શાસનકાળ દરમિયાન બનાવવામાં આવેલો 132 વર્ષ જૂનો ઐતિહાસિક એલિસબ્રિજ જર્જરીત અને ભયજનક હાલાતમાં છે, જેથી બ્રિજને છેલ્લાં દસ વર્ષથી વપરાશ માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો હતો. તેવામાં રાજ્ય સરકારે આ હેરિટેજ બ્રિજની વિરાસત જળાવવા કવાયત તેજ કરી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ બ્રિજનું મજબૂતીકરણ અને પુનઃસ્થાપનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અદ્યતન ટેકનોલોજી દ્વારા બ્રિજનું રીપેરીંગ કામ શરૂ કરાયું છે. બ્રિજના સરવે બાદ રિનોવેશનની કામગીરી કરાઈ શરૂ

132 વર્ષ જૂના એલિસબ્રિજનું રિનોવેશન શરૂ, રૂ.27 કરોડનો થશે ખર્ચ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ellisbridge

Ahmedabad Ellisbridge :  અમદાવાદમાં અંગ્રેજ શાસનકાળ દરમિયાન બનાવવામાં આવેલો 132 વર્ષ જૂનો ઐતિહાસિક એલિસબ્રિજ જર્જરીત અને ભયજનક હાલાતમાં છે, જેથી બ્રિજને છેલ્લાં દસ વર્ષથી વપરાશ માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો હતો. તેવામાં રાજ્ય સરકારે આ હેરિટેજ બ્રિજની વિરાસત જળાવવા કવાયત તેજ કરી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ બ્રિજનું મજબૂતીકરણ અને પુનઃસ્થાપનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અદ્યતન ટેકનોલોજી દ્વારા બ્રિજનું રીપેરીંગ કામ શરૂ કરાયું છે. 

બ્રિજના સરવે બાદ રિનોવેશનની કામગીરી કરાઈ શરૂ