Bhavnagarના નેતાઓની દીવમાં દારૂ અને છોકરી મહેફિલમાં ભંગ, વાંચો પછી શું થયું

ભાવનગરના આગેવાનો દીવમાં મહેફિલ માણતા ઝડપાયા છે.આ મહેફિલમાં યુવતીઓ સાથે નેતાઓ પણ અશ્લિલ ડાન્સ કરતા નજરે પડયા હતા,આ નેતાઓ ગુજરાતના ભાવનગરના છે અને દીવ પોલીસના હાથે ઝડપાઈ જતા તેમને નીચું જોવાનો વારો આવ્યો છે,પોલીસે 10 પુરુષો અને 8 યુવતીઓની ધરપકડ કરીને વધુ તપાસ આદરી છે. યુવતી સાથે અશ્લિલ ડાન્સ કરતા નેતાઓ ઝડપાયા મહુવાના રાજકીય આગેવાનો દીવમાં દારૂની મહેફિલ માણવા તો ગયા અને ત્યારબાદ અશ્લિલ ડાન્સ કરતા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયા ગયા હતા,આ આગેવાનોએ દીવની હોટલમાં યુવતીઓ બોલાવી હતી અને ડાન્સ કરી રહ્યા હતા,રાજકીય આગેવાનો દીવ ખાતે આવેલી ઘ ટયૂપીલ હોટલમાં મહિલાઓ સાથે નગ્ન ડાન્સની મહેફિલ મનાવવા ગયા હતા.આ મહેફિલમાં એક પૂર્વ મંત્રીના સાળા કિરણ રાઠોડ,ભાજપના ઉપપ્રમુખ હિંમત મકવાણા,જેસરના સરપંચ રાજા ઝાલા રંગરેલિયા મનાવતા ઝડપાઈ ગયા છે. PGVCLના કોન્ટ્રાક્ટર હિતેશ જીંજાળાની ધરપકડ ભાવનગર જિલ્લાના મહુવાના રાજકીય આગેવાનો દીવમાં મહેફિલ માણતા ઝડપાતા ભાવનગરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ મહેફિલમાં મહુવાના ત્રણ રાજકીય આગેવાનો અને એક pgvclનો કર્મચારી પણ ઝડપાયો છે.મહુવાના કાઉન્સિલર અને પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય આર.સી.મકવાણાના સાળા કિરણભાઈ લીંબાભાઈ રાઠોડ,આ ઉપરાંત જેસરના સરપંચ રાજાભાઈ ઝાલા,ભાજપના ઉપ પ્રમુખ અને પૂર્વ ડ્રેનેજ કમિટીના ચેરમેન હિંમતભાઈ ચકુરભાઈ મકવાણાની પોલીસે ધરપકડ કરી છે.દીવ પોલીસે તમામ પાસેથી દારૂ અને બિયરનો જથ્થો પણ જપ્ત કર્યો છે.છેલ્લા બે દિવસથી આ લોકો દીવમાં દારૂની મહેફિલ માણી રહ્યાં હતા.યુવતીઓને બહારથી બોલાઈ પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથધરી હતી જેમાં સામે આવ્યું છે કે,નેતાઓ છેલ્લા બે દિવસથી હોટલમાં મહેફિલ માણતા હતા અને બહારથી યુવતીઓ બોલાઈ હતી,સમગ્ર ઘટનામાં હાલ પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી છે,એક નેતા બનીને મહેફિલો માણવી કેટલું યોગ્ય છે ?શું પક્ષ આ લોકો સામે કાર્યવાહી કરશે કે પછી ઢીલું મૂકશે તે તો આવનારો સમય જ બતાવશે.પોલીસના સૂત્રો તરફથી એ પણ માહિતી મળી છે કે,નેતાઓ દારૂનો નશો કરીને હોટલમાં ધમાલ પણ મચાવતા હતા જેના કારણે બીજા પ્રવાસીઓને હોટલમાં તકલીફ પણ પડી રહી હતી,પોલીસે આવા નેતાઓને બરોબરનો પાઠ ભણાવ્યો છે અને કોઈ પણ શરમ રાખ્યા વિના ગુનો નોંધીને જેલ હવાલે કર્યા છે. 

Bhavnagarના નેતાઓની દીવમાં દારૂ અને છોકરી મહેફિલમાં ભંગ, વાંચો પછી શું થયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગરના આગેવાનો દીવમાં મહેફિલ માણતા ઝડપાયા છે.આ મહેફિલમાં યુવતીઓ સાથે નેતાઓ પણ અશ્લિલ ડાન્સ કરતા નજરે પડયા હતા,આ નેતાઓ ગુજરાતના ભાવનગરના છે અને દીવ પોલીસના હાથે ઝડપાઈ જતા તેમને નીચું જોવાનો વારો આવ્યો છે,પોલીસે 10 પુરુષો અને 8 યુવતીઓની ધરપકડ કરીને વધુ તપાસ આદરી છે.

યુવતી સાથે અશ્લિલ ડાન્સ કરતા નેતાઓ ઝડપાયા

મહુવાના રાજકીય આગેવાનો દીવમાં દારૂની મહેફિલ માણવા તો ગયા અને ત્યારબાદ અશ્લિલ ડાન્સ કરતા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયા ગયા હતા,આ આગેવાનોએ દીવની હોટલમાં યુવતીઓ બોલાવી હતી અને ડાન્સ કરી રહ્યા હતા,રાજકીય આગેવાનો દીવ ખાતે આવેલી ઘ ટયૂપીલ હોટલમાં મહિલાઓ સાથે નગ્ન ડાન્સની મહેફિલ મનાવવા ગયા હતા.આ મહેફિલમાં એક પૂર્વ મંત્રીના સાળા કિરણ રાઠોડ,ભાજપના ઉપપ્રમુખ હિંમત મકવાણા,જેસરના સરપંચ રાજા ઝાલા રંગરેલિયા મનાવતા ઝડપાઈ ગયા છે.


PGVCLના કોન્ટ્રાક્ટર હિતેશ જીંજાળાની ધરપકડ

ભાવનગર જિલ્લાના મહુવાના રાજકીય આગેવાનો દીવમાં મહેફિલ માણતા ઝડપાતા ભાવનગરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ મહેફિલમાં મહુવાના ત્રણ રાજકીય આગેવાનો અને એક pgvclનો કર્મચારી પણ ઝડપાયો છે.મહુવાના કાઉન્સિલર અને પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય આર.સી.મકવાણાના સાળા કિરણભાઈ લીંબાભાઈ રાઠોડ,આ ઉપરાંત જેસરના સરપંચ રાજાભાઈ ઝાલા,ભાજપના ઉપ પ્રમુખ અને પૂર્વ ડ્રેનેજ કમિટીના ચેરમેન હિંમતભાઈ ચકુરભાઈ મકવાણાની પોલીસે ધરપકડ કરી છે.દીવ પોલીસે તમામ પાસેથી દારૂ અને બિયરનો જથ્થો પણ જપ્ત કર્યો છે.છેલ્લા બે દિવસથી આ લોકો દીવમાં દારૂની મહેફિલ માણી રહ્યાં હતા.


યુવતીઓને બહારથી બોલાઈ

પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથધરી હતી જેમાં સામે આવ્યું છે કે,નેતાઓ છેલ્લા બે દિવસથી હોટલમાં મહેફિલ માણતા હતા અને બહારથી યુવતીઓ બોલાઈ હતી,સમગ્ર ઘટનામાં હાલ પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી છે,એક નેતા બનીને મહેફિલો માણવી કેટલું યોગ્ય છે ?શું પક્ષ આ લોકો સામે કાર્યવાહી કરશે કે પછી ઢીલું મૂકશે તે તો આવનારો સમય જ બતાવશે.પોલીસના સૂત્રો તરફથી એ પણ માહિતી મળી છે કે,નેતાઓ દારૂનો નશો કરીને હોટલમાં ધમાલ પણ મચાવતા હતા જેના કારણે બીજા પ્રવાસીઓને હોટલમાં તકલીફ પણ પડી રહી હતી,પોલીસે આવા નેતાઓને બરોબરનો પાઠ ભણાવ્યો છે અને કોઈ પણ શરમ રાખ્યા વિના ગુનો નોંધીને જેલ હવાલે કર્યા છે.