Ahmedabad: એરપોર્ટ પરથી 2 કરોડથી વધુના ગાંજા સાથે 7 લોકોની ધરપકડ

અમદાવાદ એરપોર્ટ પરથી સાત આરોપીઓ ગાંજા સાથે ઝડપાયા. આરોપીઓ પાસેથી હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો. 7.05 કિલો ગાંજા સહિત પોલીસે 2.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપીઓ વિદેશથી ગાંજો લાવ્યા હતા. અમદાવાદનો એક આરોપી વોન્ટેડ.થોડા દિવસ પહેલા 65 લાખનો ગાંજો અને ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો ઓરિસ્સાથી આવતા ટ્રકમાંથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કુલ 65 લાખનો ગાંજો અને ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. લગભગ 43 લાખની કિંમતના કુલ 194.850 ગ્રામ ગાંજા સાથે 7 આરોપી ઝડપાયા હતા. આ સાત આરોપીમાંથી 2 આરોપી ધરમપુર ઓરિસ્સાના છે. આ આરોપીઓ ત્યાંથી ગાંજાની ખરીદી કરી અમદાવાદ ખાતે પહોંચાડતા હતા. સાથે સાથે અન્ય 2 આરોપી ડ્રાઈવર અને ક્લીનર તરીકે કામ કરી રહ્યા હતા.

Ahmedabad: એરપોર્ટ પરથી 2 કરોડથી વધુના ગાંજા સાથે 7 લોકોની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ એરપોર્ટ પરથી સાત આરોપીઓ ગાંજા સાથે ઝડપાયા. આરોપીઓ પાસેથી હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો. 7.05 કિલો ગાંજા સહિત પોલીસે 2.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપીઓ વિદેશથી ગાંજો લાવ્યા હતા. અમદાવાદનો એક આરોપી વોન્ટેડ.

થોડા દિવસ પહેલા 65 લાખનો ગાંજો અને ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો

ઓરિસ્સાથી આવતા ટ્રકમાંથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કુલ 65 લાખનો ગાંજો અને ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. લગભગ 43 લાખની કિંમતના કુલ 194.850 ગ્રામ ગાંજા સાથે 7 આરોપી ઝડપાયા હતા. આ સાત આરોપીમાંથી 2 આરોપી ધરમપુર ઓરિસ્સાના છે. આ આરોપીઓ ત્યાંથી ગાંજાની ખરીદી કરી અમદાવાદ ખાતે પહોંચાડતા હતા. સાથે સાથે અન્ય 2 આરોપી ડ્રાઈવર અને ક્લીનર તરીકે કામ કરી રહ્યા હતા.