મેટ્રોમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધવું અમદાવાદની યુવતીને ભારે પડ્યું, મુંબઇના યુવકે લગ્ન કરવાની લાલચ આપીને નાણાં પડાવ્યા

Ahmedabad Marriage Fraud Case : અમદાવાદ શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતી એક યુવતીએ લગ્ન માટે જીવનસાથી મેટ્રોમોનિયલ સાઇટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં એક યુવકે તેને પ્રભાવિત કરીને લગ્ન માટેની ઓફર કરીને તબક્કાવાર અલગ અલગ કારણ બતાવીને નાણાં પડાવ્યા હતા અને યુવતીનું પ્રોફાઇલ ડીલીટ કરાવી દીધી હતી. જો કે યુવતીને શંકા જતા તેણે ફરીથી પ્રોફાઇલ બનાવી ત્યારે ખ્યાલ આવ્યો હતો કે યુવકે મેટ્રીમોનિયલ સાઇટ પર અનેક યુવતીઓ સાથે છેતરપિંડી કરીને નાણાં પડાવ્યા હતા. આ અંગે સાબરમતી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૃ કરી છે.યુવકે જીવનસાથી મેટરીમોનિયલ સાઇટ દ્વારા અનેક યુવતીઓને લગ્ન નામે ટારગેટ કર્યાની શક્યતા

મેટ્રોમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધવું અમદાવાદની યુવતીને ભારે પડ્યું, મુંબઇના યુવકે લગ્ન કરવાની લાલચ આપીને નાણાં પડાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ahmedabad Marriage Fraud Case : અમદાવાદ શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતી એક યુવતીએ લગ્ન માટે જીવનસાથી મેટ્રોમોનિયલ સાઇટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં એક યુવકે તેને પ્રભાવિત કરીને લગ્ન માટેની ઓફર કરીને તબક્કાવાર અલગ અલગ કારણ બતાવીને નાણાં પડાવ્યા હતા અને યુવતીનું પ્રોફાઇલ ડીલીટ કરાવી દીધી હતી. જો કે યુવતીને શંકા જતા તેણે ફરીથી પ્રોફાઇલ બનાવી ત્યારે ખ્યાલ આવ્યો હતો કે યુવકે મેટ્રીમોનિયલ સાઇટ પર અનેક યુવતીઓ સાથે છેતરપિંડી કરીને નાણાં પડાવ્યા હતા. આ અંગે સાબરમતી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૃ કરી છે.

યુવકે જીવનસાથી મેટરીમોનિયલ સાઇટ દ્વારા અનેક યુવતીઓને લગ્ન નામે ટારગેટ કર્યાની શક્યતા