મહેસાણા મનપામાં ભાજપ-કોંગ્રેસના 800 થી વધુ દાવેદારો, બંને પક્ષોએ ભારે મથામણ કરવી પડશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
![]() |
| AI IMAGE |
Mehsana News: ઉત્તર ગુજરાતના રાજકીય હબ ગણાતા મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ ચરમસીમાએ પહોંચ્યો છે. નવરચિત મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણી હોવાથી ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0


