સાવલીની શ્રી સરકાર જમીન અને પુત્રને નોકરી અપાવવાના નામે 14 લાખની ઠગાઇ

Jun 6, 2026 - 07:30
સાવલીની શ્રી સરકાર જમીન અને પુત્રને નોકરી અપાવવાના નામે 14 લાખની ઠગાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ વડોદરાના સમા-સાવલી રોડ પર રહેતા નિવૃત્ત કર્મચારીને તેમના પરિચિત મારફતે ભેટી ગયેલા ગઠિયાએ સાવલીની શ્રી સરકાર જમીન પાણીના ભાવે અપાવવાની લોભામણી વાતમાં ફસાવી અને પુત્રને તલાટીની નોકરી અપાવવાની ખાતરી આપી રૃ.૧૪ લાખની ઠગાઇ થતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

સમા-સાવલી રોડ પર  અજીતાનગરમાં રહેતા નિવૃત્ત કર્મચારી ચંદુભાઇ ગોહિલે પોલીસને કહ્યું છે કે, મંજુસરમાં રહેતા મારા પરિચિત રમણભાઇ ગોહિલ મારફતે મારે રમેશ ઉર્ફે મહેશ દેવજી ભાઇ વાઘેલા(પ્રહલાદનગર,સેટેલાઇટ, અમદાવાદ મૂળ રહે.કલ્યાણપુરા,કલોલ, ગાંધીનગર)નો સંપર્ક થયો હતો.

રમેશ ગોહિલે પોતે શ્રી સરકાર જમીન ખૂબ જ સસ્તામાં અપાવતા હોવાની વાતો કરી હતી અને સાવલીની ખાનગી કોલેજની સામે આવેલી ચાર એકર જમીન બતાવી રૃ.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0