મહુવાના કુબેરબાગમાં આડેધડ પાર્કિંગની સમસ્યાથી વાહનચાલકો ગળે આવી ગયા
- ઈમરજન્સી સેવાના વાહનોને પસાર થવામાં વેઠવી પડતી હાલાકી- બાંધકામના માલસામાનના પણ રસ્તા ઉપર થડકલા ખડકી રાખવામાં આવે છે, નગરપાલિકા અને પોલીસ તંત્રના આંખ આડા કાન મહુવા : મહુવા શહેરના હાર્દ સમાન કુબેરબાગ વિસ્તારમાં રસ્તા ઉપર આડેધડ પાર્કિંગ અને રસ્તા ઉપર માલસામાનના થડકલા ખડકી રાખવાની સમસ્યાથી વાહનચાલકો ગળે આવી ગયા છે. ખાસ કરીને આ વિસ્તારમાં હોસ્પિટલો આવેલી હોય, દર્દીઓને લઈને આવતા ઈમરજન્સી સેવાના વાહનોને પસાર થવામાં હાલાકી વેઠવી પડી રહી છે.મહુવાના કુબેરબાગ વિસ્તારને ડોક્ટર હાઉસ કહીં શકાય તેમ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ઈમરજન્સી સેવાના વાહનોને પસાર થવામાં વેઠવી પડતી હાલાકી
- બાંધકામના માલસામાનના પણ રસ્તા ઉપર થડકલા ખડકી રાખવામાં આવે છે, નગરપાલિકા અને પોલીસ તંત્રના આંખ આડા કાન
મહુવાના કુબેરબાગ વિસ્તારને ડોક્ટર હાઉસ કહીં શકાય તેમ છે.