ભાયલીમાં સસ્તો પ્લોટ અપાવવાના નામે ભાડૂતે મકાન માલિક પાસે 34 લાખ પડાવ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાઃ ભાયલીમાં સસ્તામાં પ્લોટ અપાવવાના નામે ઉંડેરા વિસ્તારના એક મકાન માલિકને તેના ભાડૂતે જ ચૂનો ચોપડયો હોવાનો બનાવ બનતાં પોલીસે ભાડૂત તેમજ તેની પત્ની સામે ગુનો નોંધ્યો છે.
રિલાયન્સના ફાયર વિભાગમાં ફરજ બજાવતા બકુલભાઇ રાઠવા(કૃષ્ણદિપ સોસાયટી,ઉંડારા)એ પોલીસને કહ્યંુ છે કે,ડિસેમ્બર-૨૦૨૪માં મારા મકાનના ઉપરનો માળ રીયલ એસ્ટેટનું કામ કરતા વિજય કસુભાઇ ડામોર(વગેલા ગામ,ઝાલોદ)ને ભાડે આપ્યો હતો.
થોડા સમય બાદ વિજય ડામોરે ભાયલીમાં સસ્તામાં પ્લોટ મળે છે તેમ કહી અનિલ ગુપ્તા સાથે પરિચય કરાવ્યો હતો અને રૃ.૨૮ લાખમાં પ્લોટ નક્કી કરી રૃ.૧૦ લાખની થોડા સમય માટે મદદ પણ કરી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

