પાવાગઢ: મહાકાળી મંદિરમાં આભૂષણની ચોરીની ઘટના બાદ મંદિરનું કરાયું શુદ્ધિકરણ

Pavagadh Temple Purification : વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ પાવાગઢના મહાકાળી મંદિરમાં માતાજીના આભૂષણોની ચોરી થઈ હતી. જેમાં મંદિરમાંથી છ હાર અને અન્ય ધાતુના બે મુગટ ચોરી થયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ ઈન્ટેલિજન્સીની મદદથી આરોપીને ઝડપી પાડ્યો હતો. આ ઘટના બાદ મંદિરના પૂજારી દ્વારા પાવાગઢના નિજ મંદિરનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું.ચોરીની ઘટના બાદ, મંદિરનું શુદ્ધિકરણ

પાવાગઢ: મહાકાળી મંદિરમાં આભૂષણની ચોરીની ઘટના બાદ મંદિરનું કરાયું શુદ્ધિકરણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Pavagadh Temple

Pavagadh Temple Purification : વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ પાવાગઢના મહાકાળી મંદિરમાં માતાજીના આભૂષણોની ચોરી થઈ હતી. જેમાં મંદિરમાંથી છ હાર અને અન્ય ધાતુના બે મુગટ ચોરી થયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ ઈન્ટેલિજન્સીની મદદથી આરોપીને ઝડપી પાડ્યો હતો. આ ઘટના બાદ મંદિરના પૂજારી દ્વારા પાવાગઢના નિજ મંદિરનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું.

ચોરીની ઘટના બાદ, મંદિરનું શુદ્ધિકરણ