વડતાલમાં બની રહ્યું છે અક્ષરભુવન, જુઓ સ્વામિનારાયણ ભગવાનના અકલ્પિય મ્યુઝિયમની ઝાંખી
Vadtal Akshar Bhuvan Museum: વર્ષોથી ગુજરાત ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનું પ્રતિક રહ્યું છે. જેમાં વડતાલમાં બનાવવામાં આવેલું અક્ષરભુવન મ્યુઝિયમ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે એક મહત્ત્વની ભૂમિકા ભજવશે. ભગવાન સ્વામિનારાયણ તેમના જીવનકાળમાં 40 વખત વડતાલ આવ્યા હતા. તેથી, ભગવાન સ્વામિનારાયણ દ્વારા ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓને લાંબા સમય સુધી સાચવવા અને દ્રશ્યમાન રાખવા માટે, મંદિર પ્રશાસને એક વિશાળ સંગ્રહાલય બનાવવાનો નિર્ણય લીધો, જે આધ્યાત્મિક જગતની સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -