મોતનો માંજો! ઉતરાયણે પતંગ-દોરીથી અનેકના ગળા કપાયા, રાજ્યમાં એક બાળક અને મહિલા સહિત 6ના મોત

Jan 15, 2025 - 11:00
મોતનો માંજો! ઉતરાયણે પતંગ-દોરીથી અનેકના ગળા કપાયા, રાજ્યમાં એક બાળક અને મહિલા સહિત 6ના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Death in Uttarayan Festival : ગુજરાતભરમાં પતંગરસિકો ઉત્તરાયણના તહેવારની મોજ માણી રહ્યા છે, આ દરમિયાન પંચમહાલ, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, મહેસાણા સહિતના જિલ્લામાં દોરી વાગવાની અલગ-અલગ ઘટનામાં ઘણાં બધાં લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે કેટલાક પરિવારે પોતાના સદસ્યને ગુમાવ્યા છે. તહેવાર દરમિયાન ગળુ કપાવાની ઘટનામાં પાંચ વર્ષના બાળક મહિલા સહિત 6ના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. 

હાલોલમાં પાંચ વર્ષના બાળકનું ગળુ કપાતા મોત

પંચમહાલના હાલોલના પાનોરમા ચોકડી પાસે પાંચ વર્ષના બાળકનું પતંગની દોરીથી ગળું કપાતા મોત નીપજ્યું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0