જૂની પેન્શન યોજના: જાહેરાતના બે મહિના બાદ આખરે સરકારે બહાર પાડ્યો ઠરાવ
Old Pension Scheme : જૂની પેન્શન યોજનાને લઈને સરકારી કર્મચારીઓ આંદોલન બાદ રાજ્ય સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગેની જાહેરાત તો કરી હતી, પરંતુ બે મહિના વિત્યા છતાં સત્તાવાર જાહેરાત ન કરાતા સરકારી કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો. જો કે, આજે શુક્રવારે (8 નવેમ્બર) રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા જૂની પેન્શન યોજના અંગે સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે. જૂની પેન્શન યોજના અંગે સત્તાવાર ઠરાવરાજ્ય સરકારના નાણા વિભાગે જૂની પેન્શન યોજના અંગે સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે. જૂની પેન્શન યોજનાના ઠરાવમાં 1 એપ્રિલ, 2005 પહેલા પસંદગી પામેલા અને ફિક્સ પેમાં રહેલા કર્મચારીઓને તેનો લાભ મળશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Old Pension Scheme : જૂની પેન્શન યોજનાને લઈને સરકારી કર્મચારીઓ આંદોલન બાદ રાજ્ય સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગેની જાહેરાત તો કરી હતી, પરંતુ બે મહિના વિત્યા છતાં સત્તાવાર જાહેરાત ન કરાતા સરકારી કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો. જો કે, આજે શુક્રવારે (8 નવેમ્બર) રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા જૂની પેન્શન યોજના અંગે સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે.
જૂની પેન્શન યોજના અંગે સત્તાવાર ઠરાવ
રાજ્ય સરકારના નાણા વિભાગે જૂની પેન્શન યોજના અંગે સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે. જૂની પેન્શન યોજનાના ઠરાવમાં 1 એપ્રિલ, 2005 પહેલા પસંદગી પામેલા અને ફિક્સ પેમાં રહેલા કર્મચારીઓને તેનો લાભ મળશે.