Palanpurમાં કાનૂની સલાહ લેવા ગયેલી યુવતી પર વકીલે દુષ્કર્મ આચરતા નોંધાઈ ફરિયાદ

બનાસકાંઠાના પાલનપુરમાં કાનૂની સલાહ લેવા ગયેલી યુવતી પર દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે,યુવતીને તેના પ્રેમી સાથે તકરાર થતા તે વકીલને મળવા ગઈ હતી તો વકીલે અને અન્ય શખ્સે ભેગા મળી યુવતીને ગોંધી રાખી અને તેની પર દુષ્કર્મ આચર્યુ હતુ,પાલનપુર પશ્ચિમ પોલીસે વકીલ અને અન્ય લોકો સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથધરી છે. પ્રેમી સાથે તકરાર થતા ગઈ હતી કાનૂની સલાહ લેવા યુવતી કે જેને તેના પ્રેમી સાથે તકરાર થતા તે વકીલ સાથે કાનૂની સલાહ લેવા ગઈ હતી તે દરમિયાન વકીલની નજર બગડતા તેણે યુવતીને અલગ-અલગ વાતો કરી ધ્યાન બે ધ્યાન કર્યુ અને વકીલે યુવતીને હનીટ્રેપ માટે એક શખ્સ સાથે વાત કરવા કહ્યું હતુ તો યુવતીએ હનીટ્રેપની ના પાડતા વકીલે અન્ય એક શખ્સને આ યુવતી સોંપી દીધી ત્યારબાદ વકીલ અને તેના આસિસ્ટન્ટે દુષ્કર્મ આચર્યુ હતુ,પોલીસે અફઝલ ઉર્ફે લાલો ઘાસુરા,વકીલ ઇદ્રીશ પઠાણ અને અફઝલ સહિત 5 સામે ફરિયાદ નોંધી છે.વકીલ અને તેનો આસિસ્ટન્ટ ફરાર થઈ ગયો છે. જાણો યુવતી સાથે કંઈ રીતે આ ઘટના બની 01-ઇન્દ્રિશ પઠાણ - વકીલ, જેની પાસે યુવતી ગઈ હતી 02-લાલો ઉર્ફે અફઝલ માલવ - યુવતી પર બળાત્કાર કરનાર ઇન્દ્રિશનો સાથી 03-સંગીતા સોલંકી - જેના ઘરે યુવતીને 3 દિવસ ગોંધી રખાઈ હતી તે 04-અનિતા ગૌસ્વામી - બળાત્કારમાં મદદ કરનાર 05-જાવેદ મકરાણી - બળાત્કારમાં મદદ કરનાર યુવતીને ગોંધી પણ રખાઈ બ્યુટીપાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી અને ડીસાની યુવતીને તેના મિત્ર સાથે ઝઘડો થતા આ બાબતે કાનૂની સલાહ લેવા યુવતી વકીલ ઇન્દ્રિશ પઠાણ પાસે ગઈ હતી.તે દરમિયાન અચાનક ઇન્દ્રિશ પઠાણે આ યુવતીને ગુનામાં મદદ કરનાર મહિલા સંગીતા સોલંકીના ઘરે મોકલી હતી, જ્યાં 3 દિવસ તેને ગોંધી રખાઈ હતી. આ 3 દિવસ દરમિયાન ઇન્દ્રિશ પઠાણના સાથી લાલો ઉર્ફે અફઝલ માલવે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો અને અન્ય લોકોએ પણ મદદગારી કરી હોવાની વાત સામે આવી છે.

Palanpurમાં કાનૂની સલાહ લેવા ગયેલી યુવતી પર વકીલે દુષ્કર્મ આચરતા નોંધાઈ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠાના પાલનપુરમાં કાનૂની સલાહ લેવા ગયેલી યુવતી પર દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે,યુવતીને તેના પ્રેમી સાથે તકરાર થતા તે વકીલને મળવા ગઈ હતી તો વકીલે અને અન્ય શખ્સે ભેગા મળી યુવતીને ગોંધી રાખી અને તેની પર દુષ્કર્મ આચર્યુ હતુ,પાલનપુર પશ્ચિમ પોલીસે વકીલ અને અન્ય લોકો સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથધરી છે.

પ્રેમી સાથે તકરાર થતા ગઈ હતી કાનૂની સલાહ લેવા

યુવતી કે જેને તેના પ્રેમી સાથે તકરાર થતા તે વકીલ સાથે કાનૂની સલાહ લેવા ગઈ હતી તે દરમિયાન વકીલની નજર બગડતા તેણે યુવતીને અલગ-અલગ વાતો કરી ધ્યાન બે ધ્યાન કર્યુ અને વકીલે યુવતીને હનીટ્રેપ માટે એક શખ્સ સાથે વાત કરવા કહ્યું હતુ તો યુવતીએ હનીટ્રેપની ના પાડતા વકીલે અન્ય એક શખ્સને આ યુવતી સોંપી દીધી ત્યારબાદ વકીલ અને તેના આસિસ્ટન્ટે દુષ્કર્મ આચર્યુ હતુ,પોલીસે અફઝલ ઉર્ફે લાલો ઘાસુરા,વકીલ ઇદ્રીશ પઠાણ અને અફઝલ સહિત 5 સામે ફરિયાદ નોંધી છે.વકીલ અને તેનો આસિસ્ટન્ટ ફરાર થઈ ગયો છે.

જાણો યુવતી સાથે કંઈ રીતે આ ઘટના બની

01-ઇન્દ્રિશ પઠાણ - વકીલ, જેની પાસે યુવતી ગઈ હતી

02-લાલો ઉર્ફે અફઝલ માલવ - યુવતી પર બળાત્કાર કરનાર ઇન્દ્રિશનો સાથી

03-સંગીતા સોલંકી - જેના ઘરે યુવતીને 3 દિવસ ગોંધી રખાઈ હતી તે

04-અનિતા ગૌસ્વામી - બળાત્કારમાં મદદ કરનાર

05-જાવેદ મકરાણી - બળાત્કારમાં મદદ કરનાર

યુવતીને ગોંધી પણ રખાઈ

બ્યુટીપાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી અને ડીસાની યુવતીને તેના મિત્ર સાથે ઝઘડો થતા આ બાબતે કાનૂની સલાહ લેવા યુવતી વકીલ ઇન્દ્રિશ પઠાણ પાસે ગઈ હતી.તે દરમિયાન અચાનક ઇન્દ્રિશ પઠાણે આ યુવતીને ગુનામાં મદદ કરનાર મહિલા સંગીતા સોલંકીના ઘરે મોકલી હતી, જ્યાં 3 દિવસ તેને ગોંધી રખાઈ હતી. આ 3 દિવસ દરમિયાન ઇન્દ્રિશ પઠાણના સાથી લાલો ઉર્ફે અફઝલ માલવે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો અને અન્ય લોકોએ પણ મદદગારી કરી હોવાની વાત સામે આવી છે.