ગોડાદરાની પરિણીતાના આપઘાતનું કારણ સસરાનો ત્રાસ, મહિના બાદ ગુનો દાખલ

- 24 ડિસેમ્બરે નીતા બલદાણીયાએ સ્યુસાઈડ નોટ લખી ફાંસો ખાધો હતો : અમરેલી સાવરકુંડલાના 60 વર્ષીય મનુભાઈ બલદાણીયા પુત્રવધુ નીતાને ઘરકામ, જમવા બાબતે ગાળો આપી માતા-પિતા અંગે ગમેતેમ બોલતા હતા - પોલીસે ફરિયાદ નહીં નોંધતા 38 વર્ષીય નીતાબેનના ભાઈએ પોલીસ કમિશનરને રજૂઆત કરતા છેવટે સસરા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો સુરત, : સુરતના ગોડાદરા ધ્રુવપાર્ક સોસાયટીમાં રહેતા રત્નકલાકારની પત્નીએ ચાર અઠવાડીયા અગાઉ સસરાના ત્રાસથી સ્યુસાઈડ નોટ લખી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.તેમના ભાઈ અને અન્યોએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ કરી હતી.જોકે, ગોડાદરા પોલીસે ફરિયાદ નહીં નોંધતા ગતરોજ તેમણે પોલીસ કમિશનર સમક્ષ રજુઆત કર્યા બાદ ગોડાદરા પોલીસે અમરેલી સાવરકુંડલાના દોલતી ગામમાં રહેતા તેમના 60 વર્ષીય સસરા વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ગીરસોમનાથ ગીરગઢડાના ધોકડવાના વતની અને સુરતમાં સારોલી ગામ ન્યુ સારોલી નગરી સોસાયટી પ્લોટ નં.એ/34 માં રહેતા 49 વર્ષીય બિલ્ડર કેશુભાઈ નારણભાઈ કલસરીયાના સૌથી નાના બહેન નીતાબેન ( ઉ.

ગોડાદરાની પરિણીતાના આપઘાતનું કારણ સસરાનો ત્રાસ, મહિના બાદ ગુનો દાખલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- 24 ડિસેમ્બરે નીતા બલદાણીયાએ સ્યુસાઈડ નોટ લખી ફાંસો ખાધો હતો : અમરેલી સાવરકુંડલાના 60 વર્ષીય મનુભાઈ બલદાણીયા પુત્રવધુ નીતાને ઘરકામ, જમવા બાબતે ગાળો આપી માતા-પિતા અંગે ગમેતેમ બોલતા હતા

- પોલીસે ફરિયાદ નહીં નોંધતા 38 વર્ષીય નીતાબેનના ભાઈએ પોલીસ કમિશનરને રજૂઆત કરતા છેવટે સસરા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

સુરત, : સુરતના ગોડાદરા ધ્રુવપાર્ક સોસાયટીમાં રહેતા રત્નકલાકારની પત્નીએ ચાર અઠવાડીયા અગાઉ સસરાના ત્રાસથી સ્યુસાઈડ નોટ લખી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.તેમના ભાઈ અને અન્યોએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ કરી હતી.જોકે, ગોડાદરા પોલીસે ફરિયાદ નહીં નોંધતા ગતરોજ તેમણે પોલીસ કમિશનર સમક્ષ રજુઆત કર્યા બાદ ગોડાદરા પોલીસે અમરેલી સાવરકુંડલાના દોલતી ગામમાં રહેતા તેમના 60 વર્ષીય સસરા વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ગીરસોમનાથ ગીરગઢડાના ધોકડવાના વતની અને સુરતમાં સારોલી ગામ ન્યુ સારોલી નગરી સોસાયટી પ્લોટ નં.એ/34 માં રહેતા 49 વર્ષીય બિલ્ડર કેશુભાઈ નારણભાઈ કલસરીયાના સૌથી નાના બહેન નીતાબેન ( ઉ.