Ahmedabad: ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ સામે મોટી કાર્યવાહી; કર્યો 3 લાખનો દંડ
ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ સામે મોટી કાર્યવાહી સામે આવી રહી છે. FRCએ સ્કૂલને 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વાલીઓ પાસેથી 3 ટકાના દરે લેટ ફી વસૂલતા દંડ કરાયો છે. વાલીઓએ DEO અને FRCમાં ફરિયાદ કરી હતી. 15 દિવસમાં વાલીઓને રૂપિયા પરત કરવા આદેશ કર્યો હતો. આ સ્કૂલ અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલી છે.વાલીઓએ ફરિયાદ કરી પ્રાપ્ત માહિતી મુજબ ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલી ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સ્કૂલ દ્વારા સ્કૂલ ફી સમયસર ના ભરી હોઇ તેવા વાલીઓ પાસેથી લેટ ફી 3% ના દરે વસૂલ્યો હતો. જે બાદ વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારી અને FRC માં ફરિયાદ કરી હતી. FRCએ ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલને 3 લાખનો દંડ ફટકાર્યો વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારી અને FRC માં ફરિયાદ કરી હતી. સ્કૂલે વાલીઓ પાસેથી 3 ટકાના દરે લેટ ફી વસૂલવાની ફરિયાદ સામે આવતા FRCએ તપાસ કરી હતી. FRCની તપાસમાં સ્કૂલ દ્વારા લેટ ફી પેટે 3 ટકા વધુ ફી વસૂલવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ FRC એ દંડ ફટકાર્યો હતો. FRC એ 15 દિવસમાં વાલીઓને રૂપિયા પરત કરવા સ્કૂલને આદેશ કર્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ સામે મોટી કાર્યવાહી સામે આવી રહી છે. FRCએ સ્કૂલને 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વાલીઓ પાસેથી 3 ટકાના દરે લેટ ફી વસૂલતા દંડ કરાયો છે. વાલીઓએ DEO અને FRCમાં ફરિયાદ કરી હતી. 15 દિવસમાં વાલીઓને રૂપિયા પરત કરવા આદેશ કર્યો હતો. આ સ્કૂલ અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલી છે.
વાલીઓએ ફરિયાદ કરી
પ્રાપ્ત માહિતી મુજબ ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલી ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સ્કૂલ દ્વારા સ્કૂલ ફી સમયસર ના ભરી હોઇ તેવા વાલીઓ પાસેથી લેટ ફી 3% ના દરે વસૂલ્યો હતો. જે બાદ વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારી અને FRC માં ફરિયાદ કરી હતી.
FRCએ ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલને 3 લાખનો દંડ ફટકાર્યો
વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારી અને FRC માં ફરિયાદ કરી હતી. સ્કૂલે વાલીઓ પાસેથી 3 ટકાના દરે લેટ ફી વસૂલવાની ફરિયાદ સામે આવતા FRCએ તપાસ કરી હતી. FRCની તપાસમાં સ્કૂલ દ્વારા લેટ ફી પેટે 3 ટકા વધુ ફી વસૂલવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ FRC એ દંડ ફટકાર્યો હતો. FRC એ 15 દિવસમાં વાલીઓને રૂપિયા પરત કરવા સ્કૂલને આદેશ કર્યો