પદ્મશ્રી ભીખુદાન ગઢવી હવે આજીવન લોકડાયરા નહીં કરે, વધતી ઉંમરને પગલે લીધો નિર્ણય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Bhikhudan Gadhvi Big Announcement: પદ્મશ્રી લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવીએ આજીવન લોકડાયરાના કાર્યક્રમો નહીં કરવાનો નિર્ણય લીધો છે. તેમણે ડાયરામાંથી સંન્યાસ લીધો છે. તેઓ દેશ-વિદેશમાં ક્યાંય કાર્યક્રમો નહીં કરે.
ભીખુદાન ગઢવીની ઉંમર 77 વર્ષની છે. ત્યારે ભીખુદાન ગઢવીએ વધતી ઉંમરના પગલે ભીખુદાન ગઢવીએ નિર્ણય લીધો છે.
What's Your Reaction?






