પંચમહાલ: ગોધરાના સાથરીયા બજાર ખાતે હિન્દુ-મુસ્લિમ સાથે મળી પ્રગટાવી 'એકતા હોળી'

Mar 3, 2026 - 04:30
પંચમહાલ: ગોધરાના સાથરીયા બજાર ખાતે હિન્દુ-મુસ્લિમ સાથે મળી પ્રગટાવી 'એકતા હોળી'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Holika dahan in Godhra

Godhra News : ગુજરાત સહિત દેશભરમાં આજે(2 માર્ચ, 2026)ના રોજ હોળી પર્વની ઉજવણી કરવામાં આવી. શુભ મુહૂર્ત પર હોલિકા દહન કરીને લોકોએ પોતાની અને પરિવારની સુખ-શાંતિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થન કરી. રાજ્યમાં અનેક સ્થળોએ હોલિકા દહન કરવામાં આવ્યું છે, ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરામાં હિન્દુ-મુસ્લિમ એકતા હોળીનું ભારત દેશની આઝાદી પહેલાથી શહેરના સાથરીયા બજાર ખાતે આયોજન કરવામાં આવે છે.

પંચમહાલ જિલ્લાના ગોધરામાં હિન્દુ-મુસ્લિમ ભાઈઓ વચ્ચે એકતાનો પ્રતીક સમાન એકતા હોળીનું આયોજન કરવામાં આવી છે. ભારત દેશની આઝાદી પહેલાથી ગોધરાના સાથરીયા બજાર ખાતે આ રીતે દર વર્ષે હોળીમાં હિન્દુ અને મુસ્લિમ ભાઈ-બહેનો પોતાના પરિવારના સભ્યો સાથે શ્રધ્ધાપૂર્વક જોડાય છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0