પંચમહાલમાં બોગસ પ્રોપર્ટી કાર્ડના કૌભાંડ બાદ ૨૮૬૬ કાર્ડ રદ કરવા આદેશ

ગોધરા તા.૧૦ પંચમહાલ જિલ્લાના તત્કાલીન સિટિ સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ડી.ડી.પટેલે તેમની ફરજ દરમિયાન નિયમ વિરુદ્ધ પ્રોપર્ટીકાર્ડ કાઢી આપી કૌભાંડ આચર્યું હતું.  આ કૌભાંડ બાદ સસ્પેન્શનના પગલાં લેવામાં આવ્યા  હતાં. બાદમાં પ્રોપર્ટી કાર્ડોની પ્રાથમિક તપાસ રાજ્ય કચેરીએ કરી પ્રોપર્ટી કાર્ડ ક્ષતિપૂર્ણ જણાતાં ૨૮૬૬ ક્ષતિપૂર્ણ પ્રોપર્ટી કાર્ડ રદ કરવા સેટલમેન્ટ કમિશનર કચેરી દ્વારા સિટિ સર્વે કચેરી ગોધરાને આદેશ કરાયો છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -