ધો.1થી 5ની વિદ્યાસહાયક ભરતી માટે 5 જૂનથી પુનઃ જિલ્લા પસંદગી થશે, શિક્ષણ વિભાગે કોલલેટર ડાઉનલોડ કરવાની આપી સૂચના

Jun 3, 2025 - 04:30
ધો.1થી 5ની વિદ્યાસહાયક ભરતી માટે 5 જૂનથી પુનઃ જિલ્લા પસંદગી થશે, શિક્ષણ વિભાગે કોલલેટર ડાઉનલોડ કરવાની આપી સૂચના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Teacher Recruitment District re-selection Updates : ગુજરાત શિક્ષણ વિભાગે થોડા દિવસ પહેલા ધોરણ 1થી 5 ગુજરાતી માધ્યમની વર્ષ 2024ની વિદ્યાસહાયક ભરતી પસંદગી પ્રક્રિયા રદ કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો હતો. જ્યારે હવે શિક્ષણ વિભાગે ભરતીના ઉમેદવારો માટે પુનઃ જિલ્લા પસંદગીને લઈને કોલલેટર મેળવવા માટેની સૂચના આપવામાં આવી છે. 

પુનઃ જિલ્લા પસંદગી માટે કોલલેટર મેળવવાની સૂચના

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ગાંધીનગર દ્વારા વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની વર્ષ 2024ની ભરતી અન્વયે ઉમેદવારોની ફરીથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં ઉમેદવારોને 05 જૂનથી 28 જૂન 2025 દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવ્યાં છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0