થાન પંથકની 17 વર્ષની સગીરા સાથે 8 શખ્સો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર

- સગીરાના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું- છેલ્લા 7 મહિનાથી અલગ-અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરતા હતા- પોલીસે ગણતરીના કલાકોમાં 8 શખ્સો પૈકી એક શખ્સને ઝડપી પાડી કાર્યવાહી હાથધરીસુરેન્દ્રનગર : સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ સગીરા અને યુવતીઓ પર દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે ત્યારે થાન પંથકમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને છેલ્લા ૦૭ મહિનામાં બળજબરીથી અલગ અલગ જગ્યાએ લઇ જઇ ૦૮ શખ્સો દ્વારા દુષ્કર્મ આચર્યાની ફરીયાદ સગીરાની માતાએ પોલીસ મથકે નોંધાવતા થાન સહીત સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં પોલીસે ફરીયાદના આધારે દુષ્કર્મ આચરનાર આરોપીઓ પૈકી એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

થાન પંથકની 17 વર્ષની સગીરા સાથે 8 શખ્સો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- સગીરાના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું

- છેલ્લા 7 મહિનાથી અલગ-અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરતા હતા

- પોલીસે ગણતરીના કલાકોમાં 8 શખ્સો પૈકી એક શખ્સને ઝડપી પાડી કાર્યવાહી હાથધરી

સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ સગીરા અને યુવતીઓ પર દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે ત્યારે થાન પંથકમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને છેલ્લા ૦૭ મહિનામાં બળજબરીથી અલગ અલગ જગ્યાએ લઇ જઇ ૦૮ શખ્સો દ્વારા દુષ્કર્મ આચર્યાની ફરીયાદ સગીરાની માતાએ પોલીસ મથકે નોંધાવતા થાન સહીત સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં પોલીસે ફરીયાદના આધારે દુષ્કર્મ આચરનાર આરોપીઓ પૈકી એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.