વઢવાણના કોઠારીયા નજીક ફાયરીંગના બનાવમાં ખુદ ફરીયાદી જ આરોપી નિકળ્યા

- પ્લોટની બોલાચાલીમાં આરોપી પિતા પુત્રએ જાતે જ પોતાની કાર પર ફાયરીંગ કરી પોલીસને ગેરમાર્ગે દોરી હતી- પ્લોટ બાબતે બે શબ્સોને ખોટા કેસમાં ફસાવવા જાતે જ ફાયરીંગનું નાટક કર્યું હતુંસુરેન્દ્રનગર : વઢવાણ કોઠારીયા રોડ પર અંદાજે પાંચ દિવસ પહેલા કારમાં જઇ રહેલા શખ્સ પર ફાયરીંગનો બનાવ બન્યો હતો જેમાં કાર પર બે થી ત્રણ રાઉન્ડ ફાયરીંગ થયાં હતા પરંતુ આ મામલે કોઇ પોલીસ ફરીયાદ નોંધાઇ ન હતી ત્યારે આ મામલે વઢવાણ પોલીસ દ્વારા ઘનિષ્ઠ તપાસ હાથ ધરતાં ફાયરીંગના બનાવમાં ભોગ બનનાર પિતા પુત્રએ જાતે જ પોતાની કાર પર ફાયરીંગ કરી સમગ્ર બનાવ ઉપજાવી કાઢયો હોવાની વિગતો બહાર આવતા આ મામલે પિતા પુત્ર વિરૃધ્ધ વઢવાણ પોલીસ મથકે ફરીયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.વઢવાણના કોઠારિયા ગામ પાસે આવેલી કેનાલ પાસેથી કાર લઈને પસાર થઈ રહેલા અકબરભાઈ મલેકની કાર પર યાકુબશા અયુબશા દિવાન અને તેના ભાઇ યુનુશ અયુબશા દિવાન દ્વારા ફાયરિંગ કરાયું હોવાની  સુરેન્દ્રનગર પોલીસ કન્ટ્રોલ રૃમને જાણ કરવામાં આવી હતી. 

વઢવાણના કોઠારીયા નજીક ફાયરીંગના બનાવમાં ખુદ ફરીયાદી જ આરોપી નિકળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- પ્લોટની બોલાચાલીમાં આરોપી પિતા પુત્રએ જાતે જ પોતાની કાર પર ફાયરીંગ કરી પોલીસને ગેરમાર્ગે દોરી હતી

- પ્લોટ બાબતે બે શબ્સોને ખોટા કેસમાં ફસાવવા જાતે જ ફાયરીંગનું નાટક કર્યું હતું

સુરેન્દ્રનગર : વઢવાણ કોઠારીયા રોડ પર અંદાજે પાંચ દિવસ પહેલા કારમાં જઇ રહેલા શખ્સ પર ફાયરીંગનો બનાવ બન્યો હતો જેમાં કાર પર બે થી ત્રણ રાઉન્ડ ફાયરીંગ થયાં હતા પરંતુ આ મામલે કોઇ પોલીસ ફરીયાદ નોંધાઇ ન હતી ત્યારે આ મામલે વઢવાણ પોલીસ દ્વારા ઘનિષ્ઠ તપાસ હાથ ધરતાં ફાયરીંગના બનાવમાં ભોગ બનનાર પિતા પુત્રએ જાતે જ પોતાની કાર પર ફાયરીંગ કરી સમગ્ર બનાવ ઉપજાવી કાઢયો હોવાની વિગતો બહાર આવતા આ મામલે પિતા પુત્ર વિરૃધ્ધ વઢવાણ પોલીસ મથકે ફરીયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વઢવાણના કોઠારિયા ગામ પાસે આવેલી કેનાલ પાસેથી કાર લઈને પસાર થઈ રહેલા અકબરભાઈ મલેકની કાર પર યાકુબશા અયુબશા દિવાન અને તેના ભાઇ યુનુશ અયુબશા દિવાન દ્વારા ફાયરિંગ કરાયું હોવાની  સુરેન્દ્રનગર પોલીસ કન્ટ્રોલ રૃમને જાણ કરવામાં આવી હતી.