હજીરાના ઉદ્યોગોને ટ્રીટેડ વોટર આપવાના કિસ્સામાં કશું રંધાયાની ગંધ : દરખાસ્તમાં પ્રોસીજર લેપ્સ થતાં એડી.સીટી ઈજનેરને શો કોઝ નોટિસ

Surat : સુરત પાલિકા દ્વારા હજીરાના ઉદ્યોગોને ટ્રીટેડ વોટર પુરું પાડવા માટેની દરખાસ્તમાં કંઈક રંધાયું હોવાની ચર્ચા બાદ મ્યુનિ. કમિશ્નરે કામગીરી સંભાળતા એડીશનલ સીટી ઈજનેરને શો કોઝ નોટિસ ફટકારી છે. દોઢ વર્ષથી ટેન્ડર પ્રક્રિયા ચાલતી હોવા છતા ટીએસસીમાં કામ જ ના મુકાયું અને કમિશનરે કે સીટી ઇજનેરને જાણ પણ કરવામા આવી ન હોવાથી કામગીરીમાં શંકા જતાં નોટિસ ફટકારવામાં આવી છે.સુરત પાલિકા દ્વારા ઉદ્યોગોને ટ્રીટેડ વોટર પુરું પાડવાની કામગીરી ચાલી રહી છે. પાલિકા સચિન અને પાંડેસરાના ઉદ્યોગોને ટ્રીટેડ વોટર પુરું પાડી રહી છે.

હજીરાના ઉદ્યોગોને ટ્રીટેડ વોટર આપવાના કિસ્સામાં કશું રંધાયાની ગંધ : દરખાસ્તમાં પ્રોસીજર લેપ્સ થતાં એડી.સીટી ઈજનેરને શો કોઝ નોટિસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Surat : સુરત પાલિકા દ્વારા હજીરાના ઉદ્યોગોને ટ્રીટેડ વોટર પુરું પાડવા માટેની દરખાસ્તમાં કંઈક રંધાયું હોવાની ચર્ચા બાદ મ્યુનિ. કમિશ્નરે કામગીરી સંભાળતા એડીશનલ સીટી ઈજનેરને શો કોઝ નોટિસ ફટકારી છે. દોઢ વર્ષથી ટેન્ડર પ્રક્રિયા ચાલતી હોવા છતા ટીએસસીમાં કામ જ ના મુકાયું અને કમિશનરે કે સીટી ઇજનેરને જાણ પણ કરવામા આવી ન હોવાથી કામગીરીમાં શંકા જતાં નોટિસ ફટકારવામાં આવી છે.

સુરત પાલિકા દ્વારા ઉદ્યોગોને ટ્રીટેડ વોટર પુરું પાડવાની કામગીરી ચાલી રહી છે. પાલિકા સચિન અને પાંડેસરાના ઉદ્યોગોને ટ્રીટેડ વોટર પુરું પાડી રહી છે.