સુરત પાલિકાના જુના-નવા વિસ્તારની ડ્રેનેજ સિસ્ટમ માટે 415 કરોડના અંદાજ મંજુર : રાંદેર-અડાજણની 2050ની વસ્તીને ધ્યાને લઈ વિઝિબિલિટી રિપોર્ટ તૈયાર

Surat Corporation : દિવાળી પહેલા ગઈકાલ સોમવારે સુરત પાલિકાની ડ્રેનેજ કમિટિની બેઠક મળી હતી જેમાં સુરત પાલિકાના જુના અને હદ વિસ્તરણ બાદના નવા વિસ્તારમાં ડ્રેનેજની સુવિધા ઉભી કરવા કે અપગ્રેડ કરવા માટે 415 કરોડના કામના અંદાજોને મંજુરી આપવામાં આવી હતી. ઉપરાંત રાંદેર અડાજણની 2050ની વસ્તીને ધ્યાને લઈ ડ્રેનેજ સુવિધા માટે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરાયો છે. ત્યારબાદ નવા આયોજનનો અમલ કરવા માટે પણ કવાયત શરૂ કરવામાં આવી છે. ઉપરાંત સરથાણામાં 130 કરોડના ખર્ચે સુએઝ સિસ્ટમ, અઠવા ઝોનમાં 129 કરોડના ખર્ચે સ્ટોર્મ ડ્રેઇન નેટવર્ક નાંખવા માટે દરખાસ્ત મંજુર કરવામાં આવી છે.સુરત મહાનગરપાલિકાની પશ્ચિમ ઝોન વિસ્તાર સુરત મહાનગરપાલિકાના વસ્તીની દ્રષ્ટિએ સૌથી ઝડપથી વિકસતા છે.

સુરત પાલિકાના જુના-નવા વિસ્તારની ડ્રેનેજ સિસ્ટમ માટે 415 કરોડના અંદાજ મંજુર : રાંદેર-અડાજણની 2050ની વસ્તીને ધ્યાને લઈ વિઝિબિલિટી રિપોર્ટ તૈયાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Surat Corporation : દિવાળી પહેલા ગઈકાલ સોમવારે સુરત પાલિકાની ડ્રેનેજ કમિટિની બેઠક મળી હતી જેમાં સુરત પાલિકાના જુના અને હદ વિસ્તરણ બાદના નવા વિસ્તારમાં ડ્રેનેજની સુવિધા ઉભી કરવા કે અપગ્રેડ કરવા માટે 415 કરોડના કામના અંદાજોને મંજુરી આપવામાં આવી હતી. ઉપરાંત રાંદેર અડાજણની 2050ની વસ્તીને ધ્યાને લઈ ડ્રેનેજ સુવિધા માટે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરાયો છે. ત્યારબાદ નવા આયોજનનો અમલ કરવા માટે પણ કવાયત શરૂ કરવામાં આવી છે. ઉપરાંત સરથાણામાં 130 કરોડના ખર્ચે સુએઝ સિસ્ટમ, અઠવા ઝોનમાં 129 કરોડના ખર્ચે સ્ટોર્મ ડ્રેઇન નેટવર્ક નાંખવા માટે દરખાસ્ત મંજુર કરવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકાની પશ્ચિમ ઝોન વિસ્તાર સુરત મહાનગરપાલિકાના વસ્તીની દ્રષ્ટિએ સૌથી ઝડપથી વિકસતા છે.