આજે પુ. પાંડુરંગ શાસ્ત્રીનો જન્મદિન મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવાશે

ભગવાન ભીતરમાં રહીને મનુષ્યનું જીવન ચલાવે છે : ટાઈમ, ટિફિન અને ટિકિટ લઈને સ્વાધ્યાય પરિવારો દ્વારા ઘેર-ઘેર ભક્તિફેરી કરી માનવજીવનનું મહત્વ સમજાવ્યુંરાજકોટ, : 19 ઓકટોબર એટલે સ્વાધ્યાય પરિવારના પ્રેરણા પૂ. પાંડુરંગશાસ્ત્રીજી આઠવલેનો જન્મદિવસ મનુષ્યના ગૌરવનો દિવસ પદ, પ્રતિષ્ઠા, કે પાવર વગર પણ માણસની કિંમત છે, કેમ કે માણસનું જીવન ભીતરમાં રહીને ભગવાન ચલાવે છે. તે જ રીતે બીજાની અંદર ભગવાન છે, તેથી સૌનો આપસમાં દૈવી સંબંધ છે. આ બંને સમજણથી માણસનું ખરૂં ગૌરવ ખીલે છે. અને સંસ્કૃતિને નવું તેજ સાંપડે છે.

આજે પુ. પાંડુરંગ શાસ્ત્રીનો જન્મદિન મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ભગવાન ભીતરમાં રહીને મનુષ્યનું જીવન ચલાવે છે : ટાઈમ, ટિફિન અને ટિકિટ લઈને સ્વાધ્યાય પરિવારો દ્વારા ઘેર-ઘેર ભક્તિફેરી કરી માનવજીવનનું મહત્વ સમજાવ્યું

રાજકોટ, : 19 ઓકટોબર એટલે સ્વાધ્યાય પરિવારના પ્રેરણા પૂ. પાંડુરંગશાસ્ત્રીજી આઠવલેનો જન્મદિવસ મનુષ્યના ગૌરવનો દિવસ પદ, પ્રતિષ્ઠા, કે પાવર વગર પણ માણસની કિંમત છે, કેમ કે માણસનું જીવન ભીતરમાં રહીને ભગવાન ચલાવે છે. તે જ રીતે બીજાની અંદર ભગવાન છે, તેથી સૌનો આપસમાં દૈવી સંબંધ છે. આ બંને સમજણથી માણસનું ખરૂં ગૌરવ ખીલે છે. અને સંસ્કૃતિને નવું તેજ સાંપડે છે.