Ahmedabad: શાહીબાગની સ્કૂલમાં ઝેરી કોબ્રા સાપ આવતા વિદ્યાર્થીઓમાં ફફડાટ

આર્મી પબ્લિક સ્કૂલમાં ઘૂસ્યો કોબ્રા સાપ 3 ફૂટ કોબ્રા સાપને જોતા થયા ભયભીત એનિમલ કેરની ટીમે સાપનું રેસ્ક્યૂ કરી જંગલમાં છોડ્યો અમદાવાદના શાહીબાગમાં ઝેરી કોબ્રા સાપ દેખાયો છે. જેમાં કેમ્પ ખાતે આવેલી આર્મી પબ્લિક સ્કૂલમાં કોબ્રા સાપ ઘૂસ્યો હતો. ત્યારે સ્કૂલના બાળકો 3 ફૂટ કોબ્રા સાપને જોતા ભયભીત થયા હતા. જેમાં સ્કૂલને જાણ થતાં એનિમલ કેરની મદદ લેવાઈ હતી. તેમાં એનિમલ કેરની ટીમે સાપનું રેસ્ક્યૂ કરી જંગલમાં છોડી દીધો છે. સાપને પકડી જંગલમાં છોડાયો હતો શાહીબાગ કેમ્પ ખાતે આવેલી આર્મી પબ્લિક સ્કૂલમાં ઝેરી કોબ્રા સાપ ઘૂસ્યો હતો. જેમાં સ્કૂલને જાણ થતાં એનિમલ કેરની મદદ લઇ સ્કૂલમાંથી સાપને જંગલમાં છોડાયો છે. વહેલી સવારે સ્કૂલમાં બાળકો સાપ જોતા ગભરાતા ઘટના સામે આવી હતી. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા તાત્કાલિક એનિમલ કેરને જાણ કરી સાપને રેસ્ક્યુ કરાયો હતો. જેમાં આર્મી પબ્લિક સ્કૂલમાં સીડીના ભાગમાં છુપાઈને કોબ્રા બેઠો હતો. અંદાજિત ત્રણ ફૂટના કોબ્રા સાપનું સફળતા પૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતુ અને સાપને પકડી જંગલમાં છોડાયો હતો. કોબ્રા ખૂબ જ ઝેરી સાપ છે કોબ્રા ખૂબ જ ઝેરી સાપ છે. કોબ્રા સાપ રાત્રે અને દિવસે બંને સમયે ડંખ મારી શકે છે. નર કોબ્રાની લંબાઈ 4 થી 5.5 ફૂટ અને માદા કોબ્રાની લંબાઈ 2.5 થી 3 ફૂટ હોય છે. માદા કોબ્રા નર કોબ્રા કરતાં વધુ આક્રમક હોય છે અને લોકોને ઝડપથી કરડે છે.

Ahmedabad: શાહીબાગની સ્કૂલમાં ઝેરી કોબ્રા સાપ આવતા વિદ્યાર્થીઓમાં ફફડાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આર્મી પબ્લિક સ્કૂલમાં ઘૂસ્યો કોબ્રા સાપ
  • 3 ફૂટ કોબ્રા સાપને જોતા થયા ભયભીત
  • એનિમલ કેરની ટીમે સાપનું રેસ્ક્યૂ કરી જંગલમાં છોડ્યો

અમદાવાદના શાહીબાગમાં ઝેરી કોબ્રા સાપ દેખાયો છે. જેમાં કેમ્પ ખાતે આવેલી આર્મી પબ્લિક સ્કૂલમાં કોબ્રા સાપ ઘૂસ્યો હતો. ત્યારે સ્કૂલના બાળકો 3 ફૂટ કોબ્રા સાપને જોતા ભયભીત થયા હતા. જેમાં સ્કૂલને જાણ થતાં એનિમલ કેરની મદદ લેવાઈ હતી. તેમાં એનિમલ કેરની ટીમે સાપનું રેસ્ક્યૂ કરી જંગલમાં છોડી દીધો છે.

સાપને પકડી જંગલમાં છોડાયો હતો

શાહીબાગ કેમ્પ ખાતે આવેલી આર્મી પબ્લિક સ્કૂલમાં ઝેરી કોબ્રા સાપ ઘૂસ્યો હતો. જેમાં સ્કૂલને જાણ થતાં એનિમલ કેરની મદદ લઇ સ્કૂલમાંથી સાપને જંગલમાં છોડાયો છે. વહેલી સવારે સ્કૂલમાં બાળકો સાપ જોતા ગભરાતા ઘટના સામે આવી હતી. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા તાત્કાલિક એનિમલ કેરને જાણ કરી સાપને રેસ્ક્યુ કરાયો હતો. જેમાં આર્મી પબ્લિક સ્કૂલમાં સીડીના ભાગમાં છુપાઈને કોબ્રા બેઠો હતો. અંદાજિત ત્રણ ફૂટના કોબ્રા સાપનું સફળતા પૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતુ અને સાપને પકડી જંગલમાં છોડાયો હતો.

કોબ્રા ખૂબ જ ઝેરી સાપ છે

કોબ્રા ખૂબ જ ઝેરી સાપ છે. કોબ્રા સાપ રાત્રે અને દિવસે બંને સમયે ડંખ મારી શકે છે. નર કોબ્રાની લંબાઈ 4 થી 5.5 ફૂટ અને માદા કોબ્રાની લંબાઈ 2.5 થી 3 ફૂટ હોય છે. માદા કોબ્રા નર કોબ્રા કરતાં વધુ આક્રમક હોય છે અને લોકોને ઝડપથી કરડે છે.